Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates : જમ્મુ કાશ્મિર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીના પરિણામ

Bipin Prajapati
| Edited By: | Updated on: Dec 22, 2020 | 7:33 PM

Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates : જમ્મુ કાશ્મિર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીના પરિણામ

જમ્મૂ-કાશ્મીરને (JAMMU KASHMIR) વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબુદ  થયા બાદ સૌપ્રથમવાર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની ચૂંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજય સંસ્થાની 280 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. 28 નવેમ્બરથી 6 તબક્કામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની યોજાયેલી ચૂંટણીમા 51% મતદાન થવા પામ્યુ હતુ. જેમાં કાશ્મીર (KASHMIR) વિસ્તારમાં ઓછુ અને જમ્મુ (JAMMU)વિસ્તારમાં વધુ મતદાન થવા પામ્યુ હતુ. જેના પરિણામ આજે જાહેર થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Dec 2020 07:32 PM (IST)

    ગ્રુપકાર ગઠબંધન 115, ભાજપ 67, કોંગ્રેસ 24 અને અન્ય 63 બેઠક પર આગળ

    • જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 115 બેઠક પર આગળ છે તો  ભાજપ 67 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 24 બેઠક, અન્ય 63 બેઠક પર આગળ છે.

      કોણ કેટલી બેઠકો પર આગળ

      ગુપકાર- 115

      બીજેપી- 67

      કોંગ્રેસ-24

      અન્ય- 63

  • 22 Dec 2020 04:17 PM (IST)

    ગ્રુપકાર ગઠબંધન 94 અને ભાજપ 56 અન્ય 65 બેઠક પર આગળ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 94 બેઠક પર આગળ છે તો  ભાજપ 56 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 23 બેઠક, અન્ય 65 બેઠક પર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 94

    બીજેપી- 56

    કોંગ્રેસ-23

    અન્ય- 65

  • 22 Dec 2020 01:14 PM (IST)

    ગુપકાર ગઠબંધન 77 બેઠક પર ભાજપ 50 બેઠક પર આગળ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 77 બેઠક પર આગળ છે તો  ભાજપ 50 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 21 બેઠક, JKAP 5, અન્ય 47 બેઠક પર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 77

    બીજેપી- 50

    કોંગ્રેસ-21

    અન્ય- 47

    JKAP-5

  • 22 Dec 2020 01:05 PM (IST)

    ગુપકાર ગઠબંધન 58 બેઠક પર ભાજપ 49 બેઠક પર આગળ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 58 બેઠક પર આગળ છે તો  ભાજપ 49 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 18 બેઠક, JKAP 5, અન્ય 34 બેઠક પર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 58

    બીજેપી- 49

    કોંગ્રેસ-18

    અન્ય- 34

    JKAP-5

  • 22 Dec 2020 11:00 AM (IST)

    નેશનલ કોન્ફરન્સને (NC) મળી પ્રથમ બેઠક

    ગુપકાર ગઠબંધનના નેશનલ કોન્ફરન્સ (NC) પાર્ટીના અફરોઝા બેગમ  યુએલબી બાંદીપૂરાના વોર્ડ નંબર 1ની બેઠક પરથી વિજેતા થયા છે. જમ્મુ કાશ્મિર ડીડીસી માટે કુલ 280 બેઠકો ઉપર મતદાન થયુ હતું.

  • 22 Dec 2020 10:19 AM (IST)

    ગુપકારને 11, બીજેપીને 9 બેઠકો પર સરસાઈ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના 30 બેઠકોના મળી રહેલા શરૂઆતી રૂઝાનમાં, જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલ ગુપકાર જૂથને સૌથી વધુ બેઠકો ઉપર આગળ છે. તો ભાજપ બીજા નંબરે આગળ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને અન્યો પણ કેટલીક બેઠકો ઉપર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 11

    બીજેપી- 9

    કોંગ્રેસ-2

    અન્ય- 8

Published On - Dec 22,2020 9:11 AM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">