AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયપુરના પ્રસિદ્ધ હથિનીકુંડમાં એવુ બન્યુ જે કોઈએ કલ્પ્યુ ન હોય, સાધુએ અશ્લિલ હરકતો કરતા યુવકોની કરી સરભરા- Video

રાજસ્થાનના જયપુરથી એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શહેરના પ્રસિદ્ધ હથિની કુંડ ખાતે એક બાબા અને કેટલાક યુવકો વચ્ચેનો વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

જયપુરના પ્રસિદ્ધ હથિનીકુંડમાં એવુ બન્યુ જે કોઈએ કલ્પ્યુ ન હોય, સાધુએ અશ્લિલ હરકતો કરતા યુવકોની કરી સરભરા- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2025 | 8:23 PM
Share

જયપુરના નાહરગઢ પર્વતમાળાની ગોદમાં આવેલું હથિની કુંડ રાજસ્થાનનું એક લોકપ્રિય ટુરિસ્ટ પોઈન્ટ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસાદની સીઝનમાં મજા માણવા માટે આવે છે. પરંતુ થોડા દિવસો પહેલા અહીં જે બન્યું તે કોઇએ કલ્પ્યું પણ ન હતું. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સાધુ, એટલે કે બાબા, કેટલાક યુવકો પર પથ્થર અને લાકડીથી હુમલો કરતા નજરે પડે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ યુવકો કુંડમાં નાહતી વખતે અશ્લીલ વર્તન અને ગાળાગાળી કરી રહ્યા હતા. બાબાએ શાંતિથી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કુંડ એ એક ધાર્મિક અને ઐતિહાસિક સ્થાન છે, અહીં આવા અભદ્ર વર્તન માટે જગ્યા નથી. પરંતુ યુવકોએ તેમની વાત સાંભળી નહીં અને બાબા સાથે અયોગ્ય વર્તન કર્યું. બાબાને પણ ગુસ્સો આવ્યો અને ગુસ્સે થયેલા બાબાએ પહેલાં પથ્થરથી અને પછી લાકડીથી યુવકો પર પલટવાર કર્યો. યુવકોએ પણ વિરોધ કર્યો અને વિવાદ ઉગ્ર બન્યો. આખી ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી અને હવે એ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

હાલમાં હજુ સુધી પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઈ નથી. હથિની કુંડ ફક્ત કુદરતી સૌંદર્યથી નહીં, પણ તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને કારણે પણ પ્રસિદ્ધ છે. આવી ઘટનાઓ પ્રવાસન સ્થળોની શાંતિ અને ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે. આશા રાખીએ લોકો સંયમ અને શિસ્ત જાળવે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયાનો ઉપયોગ સદ્દુપયોગ કેવી રીતે થાય, શીખો MP ની આ મહિલા પાસેથી, આખેઆખા તંત્રને હલાવી દીધુ- Video

Follow Us
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">