બુદ્ધ પૂર્ણિમા પર PM મોદીનો સંદેશ, ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વ સાથે ઉભું છે

|

Sep 29, 2020 | 12:18 PM

દુનિયામાં કોરોના વાયરસના કહેરની સામે ફ્રંટફૂટ પર લડાઈ લડી રહેલા કોરોના વોરિયર્સનું આજે દુનિયા સન્માન કરી રહી છે. તેની હેઠળ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર એક વર્ચ્યુલ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં દુનિયાના ઘણા મોટા નેતા સામેલ થયા. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમને સંબોધિત કર્યુ. વડાપ્રધાને કહ્યું કે ભગવાન બુદ્ધે દુનિયાને સેવા કરવાનો સંદેશ આપ્યો છે.   […]

બુદ્ધ પૂર્ણિમા પર PM મોદીનો સંદેશ, ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વ સાથે ઉભું છે

Follow us on

દુનિયામાં કોરોના વાયરસના કહેરની સામે ફ્રંટફૂટ પર લડાઈ લડી રહેલા કોરોના વોરિયર્સનું આજે દુનિયા સન્માન કરી રહી છે. તેની હેઠળ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર એક વર્ચ્યુલ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં દુનિયાના ઘણા મોટા નેતા સામેલ થયા. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમને સંબોધિત કર્યુ. વડાપ્રધાને કહ્યું કે ભગવાન બુદ્ધે દુનિયાને સેવા કરવાનો સંદેશ આપ્યો છે.

 

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ વખતે પરિસ્થિતિઓ અલગ છે. દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તમારી વચ્ચે આવવું મારા માટે સૌભાગ્ય હોત પણ હાલની સ્થિતી તેની પરવાનગી આપતી નથી. ભારત આજે બુદ્ધના પગલા પર ચાલીને દરેક લોકોની મદદ કરી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પછી તે દેશમાં હોય કે વિદેશમાં, આ દરમિયાન લાભ-નુકસાનને જોવામાં આવતું નથી. ભારત કોઈ સ્વાર્થ વગર આ સમયમાં દુનિયાની સાથે ઉભું છે. આપણે આપણી સાથે સાથે પરિવાર, આસપાસની સુરક્ષા કરવી પડશે. સંકટના સમયમાં દરેક લોકોની મદદ કરવી જ બધાનો ધર્મ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:52 am, Thu, 7 May 20

Next Article