હૈદરાબાદમાં લોકલ ટ્રેનથી ટકરાઈ એક્સપ્રેસ ટ્રેન, ઘણાં યાત્રીઓ ઘાયલ
હૈદરાબાદના કાચેગુડા સ્ટેશન પર 2 ટ્રેનોની વચ્ચે અકસ્માત સર્જાયો છે. કોંગુ એક્સપ્રેસ અને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ટ્રેનની વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘણાં યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે રેલવે અને સ્થાનીક તંત્રના અધિકારી પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. Hyderabad: Two trains have collided at Kacheguda […]
હૈદરાબાદના કાચેગુડા સ્ટેશન પર 2 ટ્રેનોની વચ્ચે અકસ્માત સર્જાયો છે. કોંગુ એક્સપ્રેસ અને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ટ્રેનની વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘણાં યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે રેલવે અને સ્થાનીક તંત્રના અધિકારી પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Hyderabad: Two trains have collided at Kacheguda Railway Station. More details awaited. #Telangana #TV9News pic.twitter.com/JohmPsvoRb
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ અકસ્માત ત્યારે થયો, જ્યારે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલી કોંગુ એક્સપ્રેસને MMTS ટ્રેને ટક્કર મારી દીધી. સિગ્નલની ભૂલના કારણે આ અકસ્માત થયો હતો. હાલમાં ઘણી ટ્રેનોને ફરીથી શેડ્યુલ કરવામાં આવી અને ટ્રેકને ખાલી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]