આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાન દ્વારા વારંવાર WARની ધમકી, યુદ્ધ બાદ પાકિસ્તાનના કેટલા ટુકડાઓ થઈ શકે છે

દુનિયા એક તરફ મંદીના માહોલમાં શ્વાસ લઈ રહી છે. અને બીજી તરફમાં સામાન્ય લોકો પાસે ટમેટા લેવાના પૈસા નથી. પાકિસ્તાને પોતાના નવા વઝીરે આઝમ ઈમરાન ખાનને કમાન આપી દેવાઈ છે. પણ ભારતે પોતાના જ કાશ્મીરમાંથી 370 શું હટાવી કે પાકિસ્તાનનું મગજ બેર મારી ગયું છે. સૌ પ્રથમ ઈમરાન ખાસ UNમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ […]

આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાન દ્વારા વારંવાર WARની ધમકી, યુદ્ધ બાદ પાકિસ્તાનના કેટલા ટુકડાઓ થઈ શકે છે
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 5:14 PM

દુનિયા એક તરફ મંદીના માહોલમાં શ્વાસ લઈ રહી છે. અને બીજી તરફમાં સામાન્ય લોકો પાસે ટમેટા લેવાના પૈસા નથી. પાકિસ્તાને પોતાના નવા વઝીરે આઝમ ઈમરાન ખાનને કમાન આપી દેવાઈ છે. પણ ભારતે પોતાના જ કાશ્મીરમાંથી 370 શું હટાવી કે પાકિસ્તાનનું મગજ બેર મારી ગયું છે. સૌ પ્રથમ ઈમરાન ખાસ UNમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ તેની દાળ પાકી નહીં. તો બીજી તરફ ફ્રાન્સમાં PM મોદીએ અમેરિકાની સામે સ્પષ્ટ કહી દીધુ કે, કાશ્મીર એ અમારો અંગત વિષય છે. આ તમામ પરિબળોને જોઈને પાકિસ્તાનના આકાઓનું માથું ચક્કરાઈ ગયું છે. આજે પાકિસ્તાનના રેલ પ્રધાને તો યુદ્ધની તારીખ જાહેર કરી દીધી છે. રાશિદ અહમદ શેખે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ પણ વાંચોઃ આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો પાકિસ્તાનને પણ એ વાતની ખબર પડવી જોઈએ કે, 1971માં ખૂબ ઓછા સંશાધન હોવા છતાં ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાનના ટુક઼ડા કરી દીધા હતા. અને આજે ભારત પાસે યુદ્ધની તમામ સામગ્રીઓ છે. માત્ર એટલુ નહીં વિશ્વની સૌથી મોટી બીજા નંબરની સેનાઓમાં પણ ભારત પાસે છે. જો કે પાકિસ્તાનના નેતા ભલે બકવાસ કરી રહ્યા છે. પણ જો યુદ્ધની પરિસ્થિતિ આવી તો ગણતરીના દિવસોમાં શું શું થઈ શકે તે જાણી લ્યો….

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત-પાકિસ્તાનના યુદ્ધથી બલુચિસ્તાન જુદુ પડી જશે POK પાકિસ્તાન હસ્તગત કાશ્મીર ભારતમાં જોડાઈ જશે યુદ્ધના અંતમાં પાકિસ્તાનને ભારતની શરણાગતી કરવી પડશે પાકિસ્તાનના જ 4થી 5 ટુકડાઓ થઈ જશે પંજાબ(પાકિસ્તાન) સિંધ, બલુચિસ્તાન, ઈસ્લામાબાદ એક બીજાથી અલગ પડી જશે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનથી પરેશાન છે અને યુદ્ધમાં ભારતને સાથ આપી શકે છે

[yop_poll id=”1″]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">