T20 World Cup 2024 All Teams Squads : ટી 20 વર્લ્ડકપ માટે આ ટીમે જાહેર કરી દીધી છે પોતાની ટીમ, જુઓ લિસ્ટ

ટી 20 વર્લ્ડકપ 2024 માટે 1 મે સુધી 20માંથી 9 દેશે પોત-પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. તો આજે આપણે જોઈએ કઈ ટીમમાં ક્યાં ખેલાડીને સ્થાન મળ્યું છે. જાણો કઈ ટીમના કોણ છે કેપ્ટન,

T20 World Cup 2024 All Teams Squads : ટી 20 વર્લ્ડકપ માટે આ ટીમે જાહેર કરી દીધી છે પોતાની ટીમ, જુઓ લિસ્ટ
Follow Us:
| Updated on: May 02, 2024 | 5:08 PM
આઈસીસીએ આ વર્ષે પુરુષના ટી 20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ માટે તમામ દેશોએ પોતાની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવા માટે 1 મેનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,નેપાળ, કેનેડા અને ઓમાનની ટીમે પોતાની ટીમ જાહેરાત કરી દીધી છે.
  • T20 World Cup 2024 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા ( કેપ્ટન) હાર્દિક પંડ્યા,યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ,કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રિઝર્વ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન
  • T20 World Cup 2024 માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડી
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, જોશ ઈંગ્લિસ, કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, મેથ્યુ વેડ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, એશ્ટન અગર, નાથન એલિસ.
  • T20 World Cup 2024 માટે કેનેડાની ટીમ
સદ ઝફર, આરોન જોનસન, દિલોન હેઈલિગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકેર, જેરેમી ગોર્ડન, જુનૈદ સિદ્દીકી, કલીમ સના, કંવરપાલ તાથગુરુ, નવનીત ઘાલીવાલ,નિકોલસ કિર્ટન, પરગટ સિંહ, રવિંદર પાલ સિંહ, રેયાનખાન પઠાણ, શ્રેયસ મોવ્વા,  રિઝર્વ, તજિંદર સિંહ આદિત્ય વરદરાજન, અમ્માર ખલિદ, જતિંદર મથારુ, પરવીન કુમાર
  • T20 World Cup 2024 માટે અફઘાનિસ્તાન ટીમ

રાશિદ ખાન (કેપ્ટન),ઈબ્રાહિમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, રહેમાનુલ્લા ગુરબાઝ ,મોહમ્મદ ઈશાક, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નાંગ્યાલ ખરોતી. મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ મલિક. રિઝર્વ ખેલાડીઓઃ સેદીક અટલ, હઝરતુલ્લા ઝાઝાઈ, સલીમ સફી.

  • T20 World Cup 2024 માટે  ઈંગ્લેન્ડની ટીમ
જોસ બટલર, મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેય રસ્ટો,  હેરી બ્રુક, સેમ કુરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ,  ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી અને માર્ક વુડ,
  • T20 World Cup 2024 માટે ન્યુઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન , ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, હેરિલ મિચેલ , જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર,મિચેલ સેન્ટર, ઈશ સોઢી, ટિમ સાઉદી, રિઝર્વ બેન સિયર્સ
  • T20 World Cup 2024 માટે ઓમાનની ટીમ
આકિબ ઈલિયાસ જીશાન મકસુદ, અયાન ખાન, કશ્યપ પ્રજાપતિ, શોએબ ખાન, મોહમ્મદ નદીમ, પ્રતિક અઠાવલે, નસીમ ખુશી, ખલિદ કૈલ, મેહરાન ખાન, વિલાલ ખાન, કલીમુલ્લાહ , ફેયાઝ બટ, શકીલ અહમદ, રફીઉલ્લાહ, રિઝર્વ જીતેન્દ્ર સિંહ, સમય શ્રીવાસ્તવ, સુફિયાન મહમૂદ, જય ઓડેદરા
  •  T20 World Cup 2024 માટે  સાઉથ આફ્રિકાની ટીમ
એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનેલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોરખિયા, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ.રિઝર્વ : નાન્દ્રે બર્ગર અને લુંગી એનગિડી
  • આ ટીમના ખેલાડીઓની જાહેરાત બાકી
તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લેશે. તેમાંથી બાંગ્લાદેશ, આર્યરલેન્ડ, નામીબિયા, પાકિસ્તાન, પાપુઆ ન્યુ ગિની , સ્કોટલેન્ડ, શ્રીલંકા, યુગાંડા, અમેરિકા, વેસ્ટઈન્ડિઝની ટીમની જાહેરાત બાકી છે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">