તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરને હોસ્પિટલમાં દાખલ, બાથરૂમમાં લપસવાથી થઈ ઈજા

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીને KCR હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બાથરુમમાં લપસી ગયા છે જેના કારણે તેને ઈજા થઈ છે. આ પછી તરત જ તેને યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.

તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરને હોસ્પિટલમાં દાખલ, બાથરૂમમાં લપસવાથી થઈ ઈજા
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Dec 08, 2023 | 12:09 PM

તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆરને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાથરુમમાં લપસી જવાથી ઈજા થઈ છે.  કે,કેસીઆરની તબિયત હાલમાં સ્થિર છે અને આજે ડોક્ટર કેસીઆરનું હેલ્થ બુલેટિન આપી શકે છે.કેસીઆરની પુત્રીએ ટ્વિટ કરીને આ સમગ્ર માહિતી આપી છે.

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં મળી હાર

કેસીઆર 3 ડિસેમ્બરથી તેમના ફાર્મ હાઉસમાં રહે છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણી અને કોંગ્રેસના હાથે હાર થયા બાદ તરત જ સરકારી ઈમારત છોડી દીધી હતી. ત્યારથી તે ફાર્મ હાઉસમાં રહે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તે પોતાના ઘરે બધાને મળી રહ્યા છે. જીત બાદ બીઆરએસના ઘણા ધારાસભ્યો તેમને મળવા આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કેસીઆરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બાહર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવાઈ રહ્યું છે કે તેમના કમરના નીચેના ભાગે ફેક્ચર થયુ છે જેમાં મેડિકલ ટ્રિટમેન્ટથી સર્જરી કરવામાં આવશે. જે બાદ એક અઠવાડિયામાં રિકવરી પણ આવી જશે. તેઓ પર હાલ ડોક્ટરોની ટીમ સતત નજર રાખી રહી છે.

કેસીઆર રાત્રે સરકી ગયા

પૂર્વ સીએમ કેસીઆર ચિંતામડકામાં હતા. જ્યાં તેઓ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, રાત્રિના સમયે કેસીઆર સાથે આ અક્સ્માત થયો છે. ડોક્ટરો હાલમાં તેની દેખરેખ રાખી રહ્યા છે.તેમના પરિવારના સભ્યો, પુત્ર કેટીઆર, હરીશ રાવ અને પાર્ટીના ઘણા નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે, 7 ડિસેમ્બરના રોજ રેવંત રેડ્ડીએ તેંલગણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.કેસીઆરની પુત્રીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,. બીઆરએસ સુપ્રીમો કેસીઆરને સામાન્ય ઈજા થઈ છે અને તે હાલમાં ડોક્ટરોની દેખરેખ નીચે છે.

30 નવેમ્બરે 119 સીટોવાળી તેલંગાણામાં મતદાન થયું હતું. 3 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને શાનદાર જીત મળી છે.કેસીઆરની પાર્ટીએ 39 સીટ જીતી હતી.

આ પણ વાંચો : Breaking News : બંગાળની મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં 24 કલાકમાં 9 બાળકોના મોત

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">