VIDEO: દેશમાં પહેલી વખત જુઓ નેતાને જમીન પર નાક રગડાવીને માફી માંગતા…

ઘણી વખત નેતાઓને પ્રજાની વચ્ચે કામ કરતાં કે તેમની સાથે વાતચીત કરતાં જોવા મળે છે. જ્યારે નેતાઓ પ્રજાનો ગુસ્સો ફૂટી નીકળે ત્યારે તેઓ કેવું રુદ્ર રૂપ ધારણ કરે છે જેનો એક નમૂનો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજસ્થાનના ડુંગરપૂરના પૂર્વ વિસ્તારમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભગવતી લાલ રોતે પોતાની ગાડી પરથી કીચડ ઉછાળવાનું ભારે પડ્યું છે. […]

VIDEO: દેશમાં પહેલી વખત જુઓ નેતાને જમીન પર નાક રગડાવીને માફી માંગતા...
Neat Nose_Tv9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 29, 2018 | 8:33 AM

ઘણી વખત નેતાઓને પ્રજાની વચ્ચે કામ કરતાં કે તેમની સાથે વાતચીત કરતાં જોવા મળે છે. જ્યારે નેતાઓ પ્રજાનો ગુસ્સો ફૂટી નીકળે ત્યારે તેઓ કેવું રુદ્ર રૂપ ધારણ કરે છે જેનો એક નમૂનો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજસ્થાનના ડુંગરપૂરના પૂર્વ વિસ્તારમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભગવતી લાલ રોતે પોતાની ગાડી પરથી કીચડ ઉછાળવાનું ભારે પડ્યું છે.

શું છે ઘટના?

ભગવતી લાલ રોતાને ગુસ્સા થયેલા લોકોએ જાહેરમાં જમીન પર નાક રગડાવી માફી માંગવા મજબૂર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

આ ઘટના ડુંગરપુર જિલ્લાના ભેમઇ-ઝોંસાવા ક્ષેત્રની છે, જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની સભાનું આયોજન થયું હતું. આ સભામાં ભાગ લેવા માટે ભગવતી લાલ રોત જઇ રહ્યા હતા. જે દરમિયાન તેમની ગાડીથી કીચડ ત્યાં રહેલાં લોકો પર ઉછડ્યું હતું. લોકો તેના પર ગુસ્સે થયાં અને ભગવતી લાલની ગાડીની પાછળ દોડીને તેમને રોકી લીધા હતા.

આ પણ વાંચો : 13 વર્ષની બાળકી સ્ટેજ પર ડાન્સ કરવા આવી પછી જે થયું તે જોઈ તમે પણ ચોંકી જશો

જેના પછી ભગવતી લાલ રોતે માફી માંગતા રહ્યા પણ લોકોએ તેમની એક ન સાંભળી. અંતે નેતાજીએ ઘૂંટણીય પડીને જમીન પર બેસવું પડ્યું. એટલું જ નહીં તેમણે જમીન પર નાક પણ રગડવું પડ્યું. જે પછી લોકો શાંત થયા અને નેતાજીને આગળ જવા દેવા પડ્યા હતા.

[yop_poll id=”59″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">