સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ

સુરત અગ્નિકાંડની ઘટનાના પડઘાઓ આખા દેશમાં પડ્યા છે. દિલ્હીની સરકારે પણ કોચિંગ સંસ્થાઓની તપાસના આદેશો આપ્યા છે. ગુજરાતની સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં વિવિધ રાજ્યોની સરકારો સક્રિય થઈ રહી છે. સુરત જેવી ઘટના અન્ય જગ્યાએ ન બને તે માટે દિલ્હીની સરકારે આદેશ આપ્યા છે. દિલ્હીમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોમાં અગ્નિ સુરક્ષાના માપદંડો અનુસરવામાં આવી રહ્યાં […]

સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ
Follow Us:
| Updated on: May 27, 2019 | 1:19 PM

સુરત અગ્નિકાંડની ઘટનાના પડઘાઓ આખા દેશમાં પડ્યા છે. દિલ્હીની સરકારે પણ કોચિંગ સંસ્થાઓની તપાસના આદેશો આપ્યા છે.

ગુજરાતની સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં વિવિધ રાજ્યોની સરકારો સક્રિય થઈ રહી છે. સુરત જેવી ઘટના અન્ય જગ્યાએ ન બને તે માટે દિલ્હીની સરકારે આદેશ આપ્યા છે. દિલ્હીમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોમાં અગ્નિ સુરક્ષાના માપદંડો અનુસરવામાં આવી રહ્યાં છે કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે

દિલ્હી સરકાર આપવામાં આવેલાં આદેશમાં જણાવાયું છે કે ઉંચી ઈમારતોમાં ચાલતા તમામ કોચિંગ સંસ્થાઓમાં ફાયર અંગેની તપાસ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા ચોથા માળ પર છે અને ફાયર સેફ્ટીના માપદંડોનું પાલન નથી કરી રહી તો તેને બંધ કરી દેવાશે. દિલ્હીમાં ફાયર સેફ્ટીના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે દિલ્હીની 80 ટકા ઈમારતોમાં ફાયર સેફ્ટી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગી હતી અને તેમાં ફાયર સેફ્ટી ના હોવાના કારણે 20 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા હતા. જેને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર પાસેથી અહેવાલ પણ માગ્યો છે. વિજય રુપાણીએ પણ આ ઘટનાને લઈને સ્થળ અહેવાલ માગ્યો છે. ગુજરાત જેવી ઘટના હવે અન્ય રાજ્યોમાં ન  ઘટે તે માટે સરકારો એક્શનમાં આવી છે અને તપાસના આદેશો આપવામાં આવી રહ્યાં છે. જેમાં દિલ્હીની સરકારે આદેશ આપીને કાર્યવાહી કરવાની તસદ્દી લીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">