VIDEO: મહા વાવાઝોડાની અસર શરૂ, દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ
મહા વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થયો છે. મહત્વનું છે કે મહા વાવાઝોડાની અસરના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યોં છે. આ પણ વાંચો: સુરત શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO Web Stories View more જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક […]
મહા વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થયો છે. મહત્વનું છે કે મહા વાવાઝોડાની અસરના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યોં છે.
આ પણ વાંચો: સુરત શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો