AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યની ડિજિટલ ધરપકડ, સાયબર ઠગોએ 30 લાખ રૂપિયા પડાવી લીધા

સાયબર ક્રાઇમના દિવસેને દિવસે વધી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ સરકારી અધિકારીઓને વધુ નિશાન બનાવી રહ્યા છે. હવે આવી જ એક ઘટના બહાર આવી છે.

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યની ડિજિટલ ધરપકડ, સાયબર ઠગોએ 30 લાખ રૂપિયા પડાવી લીધા
| Updated on: Sep 10, 2025 | 6:01 PM
Share

સાયબર ક્રાઇમના દિવસેને દિવસે વધી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ સરકારી અધિકારીઓને વધુ નિશાન બનાવી રહ્યા છે. હવે આવી જ એક ઘટના બહાર કર્ણાટકમાંથી બહાર આવી છે. એક ભૂતપૂર્વ ધારાસભ્યની ડિજિટલી ધરપકડ કરવામાં આવી છે અને બદમાશો દ્વારા 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

ઔરાદના ભૂતપૂર્વ ધારાસભ્ય ગુંડપ્પા વકીલ સાથે સીબીઆઈ, ઇડી અને ન્યાયાધીશના નામે છેતરપિંડી કરવામાં આવી છે. 12 ઓગસ્ટના રોજ, છેતરપિંડી કરનારાઓએ તેમને સીબીઆઈ અધિકારી તરીકે ફોન કરીને કહ્યું કે, તમે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં જોડાયેલો છો. તેમની પાસે તમારા એટીએમ કાર્ડ છે અને એમાંય ઘણા ટ્રાન્ઝેક્શન થયેલા છે.

સાઇબર ઠગે વધુમાં કહ્યું કે, એક નિવેદન લખો કે તમારો કોઈ વાંક નથી. મિલકતની તપાસ માટે 30 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. તમને ઓનલાઈન ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, તપાસ પછી પૈસા પરત મળી જશે.

જો કે, ધારાસભ્યને છેતરપિંડી કરનારાઓના વિશે ખબર પડી કે, કેટલાક લોકો તેમને વારંવાર ફોન કરીને ઠગાઈ કરી રહ્યા છે અને પૈસા લઈ રહ્યા છે. તેમણે CCB સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી છે. જણાવી દઈએ કે, પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ પર કોઈને કોઈ બહાના હેઠળ નકલી લિંક યુઝર્સને મોકલવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું ? આને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">