Budget 2020: મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત

દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી સમસ્યા વચ્ચે મોદી સરકારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. ખાસ કરીને આવકવેરામાં મોટી રાહત મળી છે. કેમકે 2.5 લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં ભરવો પડે.   Web Stories View more PAK ક્રિકેટરની […]

Budget 2020: મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 8:56 AM

દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી સમસ્યા વચ્ચે મોદી સરકારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. ખાસ કરીને આવકવેરામાં મોટી રાહત મળી છે. કેમકે 2.5 લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં ભરવો પડે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે તો 7.5થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. જ્યારે 10થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગશે અને 12.5થી 15 લાખ સુધીની આવક પર 25 ટકા ટેક્સ લાગશે. નવા ટેક્સ દરથી 15 લાખથી વધુ વાર્ષિક આવક વાળા લોકોને 30 ટકા ટેક્સ લાગશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">