લતા મંગેશકરને ભારત સરકાર આપશે “Daughter Of The Nation” નો ખિતાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્ર સરકાર લતા મંગેશકરને સન્માન આપવા જઈ રહી છે. જેને સુર કોકિલા કહેવામાં આવે છે એવા લતા મંગેશકરને “Daughter Of The Nation” નો ખિતાબ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 28 સપ્ટેમ્બરના રોજ આ બિરુદથી સન્માનિત કરી શકાય છે. 28 સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો જન્મદિવસ છે અને આ […]

લતા મંગેશકરને ભારત સરકાર આપશે Daughter Of The Nation નો ખિતાબ
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 11:35 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્ર સરકાર લતા મંગેશકરને સન્માન આપવા જઈ રહી છે. જેને સુર કોકિલા કહેવામાં આવે છે એવા લતા મંગેશકરને “Daughter Of The Nation” નો ખિતાબ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 28 સપ્ટેમ્બરના રોજ આ બિરુદથી સન્માનિત કરી શકાય છે. 28 સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો જન્મદિવસ છે અને આ દિવસે તે 90 વર્ષના થઈ જશે. ભારતીય ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં તેમના ઐતિહાસિક યોગદાન માટે તેમને આ બિરુદ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગીતકાર પ્રસૂન જોશીએ પણ આ પ્રસંગ માટે એક વિશેષ ગીત લખ્યું છે. સરકારી સ્ત્રોત પાસેથી મળેલી માહિતી અનુસાર મોદીજી લતાજીના અવાજનો મોટો ચાહક છે. આ અગાઉ લતા મંગેશકરને ભારત સરકાર તરફથી ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડ, પદ્મ ભૂષણ, પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ ઈન્દોરમાં થયો હતો. ગાવાની કુશળતા લતાને વારસામાં મળી હતી. તેમના પિતા દિનાનાથ મંગેશકર શાસ્ત્રીય ગાયક અને થિયેટર કલાકાર હતા. 1942 થી લગભગ 7 દાયકામાં લતા મંગેશકરે 1000 થી વધુ હિન્દી ફિલ્મોમાં 25 હજારથી વધુ ગીતો ગાયા છે.

આ પણ વાંચો: હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">