અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષ, નિરમોહી અખાડા મધ્યસ્થતા માટે તૈયાર, હિન્દુ મહાસભાએ નોંધાવ્યો વિરોધ
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ કહ્યું કે આ ભાવનાઓ અને વિશ્વાસથી જોડાયેલ મામલો છે. નિર્ણયની અસર લોકોની ભાવના અને રાજનીતિ પર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલે ખાલી એક મધ્યસ્થી ના થઈ શકે, તેના માટે એક પેનલ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેન્ચ સામે હિન્દુ મહાસભાના વકીલ […]
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ કહ્યું કે આ ભાવનાઓ અને વિશ્વાસથી જોડાયેલ મામલો છે. નિર્ણયની અસર લોકોની ભાવના અને રાજનીતિ પર પડી શકે છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલે ખાલી એક મધ્યસ્થી ના થઈ શકે, તેના માટે એક પેનલ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેન્ચ સામે હિન્દુ મહાસભાના વકીલ હરિશંકર જૈને મધ્યસ્થતાનો વિરોધ કર્યો.
SC on Ayodhya Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Justice SA Bobde says, “We have no control over what happened in the past, who invaded, who was the king, temple or mosque. We know about the present dispute. We are concerned only about resolving the dispute," pic.twitter.com/23dEMnKrMH
— ANI (@ANI) March 6, 2019
હિન્દુ મહાસભાએ કહ્યું કે જનતા મધ્યસ્થ માટે તૈયાર નહી થાય, બધાજ પક્ષોને સાંભળ્યા વગર કોઈ નિર્ણય ના કરી શકાય. ત્યારે નિરમોહી અખાડા અને મુસ્લિમ પક્ષ મધ્યસ્થતા માટે રાજી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]