જાણો કોણ છે 2 મૂળ ભારતીય વ્યક્તિ છે જે અમેરિકાથી ટ્ર્મ્પના કાફલામાં આવી રહ્યાં છે?

ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમની સાથે 2 ભારતીય મૂળના વ્યક્તિઓ પણ આવી રહ્યાં છે. જેમાં ફેડરલ કમ્યુનિકેશન કમિશનના અધ્યક્ષ અજીત પઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારી કાશ પટેલનો સમાવેશ થાય છે. આ બંને વ્યક્તિઓ મૂળ ભારતીય છે અને ટ્રમ્પની સાથે જે ડેલિગેશન આવી રહ્યું છે તેમાં તેઓ આવી […]

જાણો કોણ છે  2 મૂળ ભારતીય વ્યક્તિ છે જે અમેરિકાથી ટ્ર્મ્પના કાફલામાં આવી રહ્યાં છે?
Follow Us:
| Updated on: Feb 23, 2020 | 1:51 PM

ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમની સાથે 2 ભારતીય મૂળના વ્યક્તિઓ પણ આવી રહ્યાં છે. જેમાં ફેડરલ કમ્યુનિકેશન કમિશનના અધ્યક્ષ અજીત પઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારી કાશ પટેલનો સમાવેશ થાય છે. આ બંને વ્યક્તિઓ મૂળ ભારતીય છે અને ટ્રમ્પની સાથે જે ડેલિગેશન આવી રહ્યું છે તેમાં તેઓ આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અજીત પઈ કોણ છે?

indian-americans-ajit-pai-and-kash-patel-travelling-with-donald-trump-to-india

આ પણ વાંચો :     અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

અજીત પઈના માતાપિતા બંને મહારાષ્ટ્રમાં ડૉક્ટર હતા અને તેઓ વર્ષ 1971માં જ અમેરિકા ચાલ્યા ગયા હતા. પઈનો જન્મ અમેરિકાના કંસાસ ખાતે થયો છે. તેઓએ હાવર્ડ અને શિકાગો યૂનિવર્સિટી ખાતે વકાલતનું શિક્ષણ લીધેલું છે. તેઓ ફેડરલ કમ્યુનિકેશન કમિશન સાથે જોડાયેલાં છે અને સ્વતંત્ર યૂનિટ છે. તે અમેરિકામાં સંચાર કાયદાઓ અંગે નિયંત્રણ રાખે છે. જેમાં પાંચ કમિશનર હોય છે અને અજીત પઈ તેમાંના એક છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અજીત પઈની નિયુક્તિ 2017ના વર્ષમાં કરી હતી. તેઓએ નેટ ન્યૂટ્રાલિટીનો વિરોધ કર્યો હતો અને તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાશ પટેલ કાશ પટેલ છે ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં ભારત આવી રહ્યાં છે તેઓ મૂળ ગુજરાતી છે. કાશ પટેલનો જન્મ ન્યૂયોર્ક શહેરમાં જ થયો છે. તેઓ હાલમાં અમેરિકાએ કરેલી રશિયાની એક તપાસ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. તેઓને વર્ષ 2018માં સુરક્ષા પરિષદમાં સામેલ કરવામાં આવ્યા અને આતંકવાદની સામે કેવી રીતે લડવું તે અંગેનો ખાસ પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. કાશ પટેલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સલાહકાર છે અને તેઓને ટ્રમ્પના ખાસ અંગત પણ માનવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">