આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ
કેરળના દરિયાકિનારે ફરી એકવાર આતંકવાદીઓની ગતિવિધિઓને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગતિવિધીને લીધે કેરળના દરિયાકિનારાઓ હાઈ-એલર્ટના મોડમાં છે. આ પણ વાંચો: ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે Web Stories View more કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ? વોલેટમાં એલચી રાખવાથી શું થાય છે […]
કેરળના દરિયાકિનારે ફરી એકવાર આતંકવાદીઓની ગતિવિધિઓને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગતિવિધીને લીધે કેરળના દરિયાકિનારાઓ હાઈ-એલર્ટના મોડમાં છે.
આ પણ વાંચો: ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે
શનિવારના રોજ રાતે એવી સૂચના મળી કે શ્રીલંકા તરફથી દરિયાઈ માર્ગે 15 આઈએસના આતંકીઓ કેરળના દરિયાકિનારાથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે ત્યારથી હાઈ-એલર્ટ મોડમાં તંત્ર આવી ગયું છે. ભારતની ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે અને તેના લીધે કોસ્ટલ પોલીસે પોતાની કમાન સંભાળીને પેટ્રોલિંગ હાથ ધર્યું છે. આ મામલો ગંભીર હોવાથી સુરક્ષા પણ વધારી દેવાઈ છે અને ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહી છે.
કેરળના દરિયાકિનારે સરળતાથી શ્રીલંકાની આંતરરાષ્ટ્રીય સીમા દ્વારા ભારતમાં ઘૂસી શકાય છે. એજન્સીના અહેવાલ બાદ કોસ્ટલ પોલીસ દેશમાં કોઈપણ અનિઈચ્છીય ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ કરી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]