VIDEO: સાઉદી અરેબિયમાં વર્ક પરમીટ રિન્યૂ ન થતા 15 ગુજરાતીઓ સહિત દેશના 63 જેટલા લોકો ફસાયા

ભારતમાંથી વિદેશ જઈને પૈસા કમાવવાની લાલચ કયારેક લોકોને મુશ્કેલીમાં મુકી દે છે. આવો જ કડવો અનુભવ ભાવનગરના ઘોઘાના 7 લોકો અને ગુજરાતના 15 તેમજ સમગ્ર દેશમાંથી 63 જેટલા લોકોની સાથે થયો. સાઉદ અરેબિયામાં આવેલી એસ.એસ.સી.એલ અને દુબઇની એ એન્ડ પી કંપનીમાં કામ માટે ગયા હતા. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

VIDEO: સાઉદી અરેબિયમાં વર્ક પરમીટ રિન્યૂ ન થતા 15 ગુજરાતીઓ સહિત દેશના 63 જેટલા લોકો ફસાયા
Follow Us:
| Updated on: Sep 20, 2019 | 3:49 AM

ભારતમાંથી વિદેશ જઈને પૈસા કમાવવાની લાલચ કયારેક લોકોને મુશ્કેલીમાં મુકી દે છે. આવો જ કડવો અનુભવ ભાવનગરના ઘોઘાના 7 લોકો અને ગુજરાતના 15 તેમજ સમગ્ર દેશમાંથી 63 જેટલા લોકોની સાથે થયો. સાઉદ અરેબિયામાં આવેલી એસ.એસ.સી.એલ અને દુબઇની એ એન્ડ પી કંપનીમાં કામ માટે ગયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ આ કંપનીએ નાદારી નોંધાવતા આ કર્મચારીઓ પાસે પાસપોર્ટ હોવા છતાં તેઓ વર્ક પરમીટ ના હોવાના કારણે તેમની ઈચ્છા હોવા છતાં ભારત પરત ફરી શકે તેમ નથી. હવે આ લોકો અહીં ફસાયા ગયા છે. ઘોઘાના સરપંચે વડાપ્રધાન કાર્યાલયથી લઈને વિદેશ પ્રધાન અને એમ્બેસી સુધી પત્ર વ્યવહારો કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પરંતુ તેમને સફળતા ના મળતા ઘોઘામાં રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારત સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વિદેશ મંત્રાલય આ ઘટનાની ગંભીરતા લઈ કાંઈક પરિણામ લાવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">