ભાડાના બંગલામાં ચાલી રહ્યું હતું અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ… અનેક રાજ્યોના યુવક-યુવતીઓ ઝડપાયા

પૂણેના લોનાવલામાં અશ્લીલ વીડિયો શૂટ કરાવતા 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ લોકો વિવિધ OTT પ્લેટફોર્મ માટે અશ્લીલ વીડિયો બનાવી રહ્યા હતા. પોલીસને કેટલાક વીડિયો પણ મળ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 15માંથી 13 લોકોની ધરપકડ કરી છે.

ભાડાના બંગલામાં ચાલી રહ્યું હતું અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ... અનેક રાજ્યોના યુવક-યુવતીઓ ઝડપાયા
Follow Us:
| Updated on: Mar 30, 2024 | 3:55 PM

પૂણેના લોનાવલામાં પોલીસે પોર્ન વીડિયો બનાવતી ગેંગની ધરપકડ કરી છે. લોનાવાલામાં બે દિવસથી આ રેકેટ ચાલતું હતું. અહીં અલગ-અલગ રાજ્યોના યુવક-યુવતીઓ ઝડપાયા છે. કેટલાક અશ્લીલ વીડિયો પોલીસના હાથે ઝડપાયા છે. આ દરમિયાન પોલીસે 15માંથી 13 લોકોની ધરપકડ કરી છે. આ સાથે વિલા ભાડે આપનાર ત્રણ લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

બંગલો ભાડે લેવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત લોનાવલામાં પોર્ન ફિલ્મો બનાવતી એક ગેંગ ઝડપાઈ છે. લોનાવલામાં અર્ણવ વિલા નામનો બંગલો ભાડે લેવામાં આવ્યો હતો.

OTT પ્લેટફોર્મ માટે પોર્ન વીડિયો શૂટ કરતા હતા

લોનાવલા સ્થિત અર્ણવ વિલા નામના બંગલામાં વિવિધ રાજ્યોમાંથી 15 યુવક-યુવતીઓ પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ લોકો અશ્લીલ OTT પ્લેટફોર્મ માટે પોર્ન વીડિયો શૂટ કરતા હતા, જ્યારે પોર્ન વીડિયો બનાવવો ભારતમાં ગુનો છે અને તેના પર પ્રતિબંધ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પોલીસે 13 લોકોની ધરપકડ કરી

જ્યારે પોલીસને આ અંગેની જાણ થઈ તો અધિકારીઓએ તેમના સ્તરેથી માહિતી મેળવી. આ પછી લોનાવાલા ગ્રામીણ પોલીસે અર્ણવ વિલામાં દરોડો પાડ્યો હતો. અશ્લીલ વીડિયો ઉતારી રહેલા યુવક-યુવતીઓ પોલીસને જોઈને હોશ ઉડી ગયા હતા. આ દરમિયાન પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે.

દેશના અલગ-અલગ રાજ્યોમાંથી યુવક-યુવતી બોલાવામાં આવ્યા

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ગેંગ લોનાવલામાં પોર્ન વીડિયો બનાવતી હતી. 15 લોકોમાં પાંચ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ દેશના અલગ-અલગ રાજ્યોના છે. પોલીસે 15માંથી 13 લોકોની ધરપકડ કરી છે.

બંગલો ભાડે આપનાર ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો

લોનાવાલા ગ્રામીણ પોલીસે ઘટનાસ્થળેથી કેમેરા અને અન્ય સામગ્રી જપ્ત કરી લીધી છે. આ સાથે જ બંગલો ભાડે આપનાર ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી સત્યસાઈ કાર્તિકની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વીડિયો: બાળકોને ‘ડે કેરમાં મૂકતા પહેલાં ચેતજો ! ડોમ્બિવલીમાં ચાલતા હેપ્પી કિડ્સ ડે કેરમાં બાળકોને માર મારવાની ઘટના

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">