રિયા ચક્રવર્તીનાં ડ્રગ ગ્રૃપમાં આ રીતે થતી હતી સુશાંતને લઈ વાતો, સુશાંતની બહેને કરી ચેટને લીક

સુશાંતસિંહ રાજપૂત કેસમાં EDએ રિયા ચક્રવર્તીની અમુક ચેટ રિકવર કરી છે જે આધારે આ કેસમાં ડ્રગ્સનો એન્ગલ પણ ખુલ્યો હતો. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો-NCBએ રિયા સહિત 5 લોકો સામે NDPS કલમ મુજબ ગુનો દાખલ કર્યો તો સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયાની ચેટની સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે જેમાં આયુષ, સિદ્ધાર્થ પિઠાની, મિરાંડા, શોવિક ડ્રગ્સની વાતો […]

રિયા ચક્રવર્તીનાં ડ્રગ ગ્રૃપમાં આ રીતે થતી હતી સુશાંતને લઈ વાતો, સુશાંતની બહેને કરી ચેટને લીક
https://tv9gujarati.in/riya-charavarti-…hat-ne-akri-leak/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:03 PM

સુશાંતસિંહ રાજપૂત કેસમાં EDએ રિયા ચક્રવર્તીની અમુક ચેટ રિકવર કરી છે જે આધારે આ કેસમાં ડ્રગ્સનો એન્ગલ પણ ખુલ્યો હતો. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો-NCBએ રિયા સહિત 5 લોકો સામે NDPS કલમ મુજબ ગુનો દાખલ કર્યો તો સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયાની ચેટની સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે જેમાં આયુષ, સિદ્ધાર્થ પિઠાની, મિરાંડા, શોવિક ડ્રગ્સની વાતો કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ તેના પરિવાર દ્વારા રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારથી જ રોજ નીત નવા ખુલાસાઓ સપાટી પર આવી રહ્યા છે. CBIની તપાસ દરમિયાન ડ્રગનો પણ નવો એન્ગલ સામે આવ્યો છે જેને ખુદ સુશાંતની બહેન શ્વેતા સિંહે શેર કર્યો છે. @shwetasinghkirt/Twitter પર શેર કરાયેલી તસવીર

Latest News Updates

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
g clip-path="url(#clip0_868_265)">