MUMBAI : લોન્ચ થયું મુંબઈ મેટ્રો વન કાર્ડ, યાત્રીઓને પહેલી વાર મળશે આ સુવિધાઓ

Mumbai Metro One Card : આ કાર્ડનો ઉપયોગ ખાદ્ય ચીજો તેમજ દૈનિક વસ્તુઓ ખરીદવા માટે થઈ શકશે. આ સાથે જ કાર્ડનો ઉપયોગ દવાઓ અને ટિકિટની ખરીદી માટે પણ થઈ શકશે. માસ્ટરકાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવા પગલાથી તેઓ સરકારને ટ્રાન્સપોર્ટેશનના ડિજિટાઇઝેશનમાં મદદ કરશે.

MUMBAI : લોન્ચ થયું મુંબઈ મેટ્રો વન કાર્ડ, યાત્રીઓને પહેલી વાર મળશે આ સુવિધાઓ
Mumbai Metro One Card launched (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 12:18 AM

MUMBAI : માસ્ટરકાર્ડ, મુંબઇ મેટ્રો અને એક્સિસ બેંકે મુંબઈ મેટ્રોના મુસાફરોને સુવિધા આપવા માટે મુંબઈ મેટ્રો વન કાર્ડ’ (Mumbai Metro One Card) શરૂ કર્યું છે. 8 જુલાઈને ગુરુવારે આ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્ડનો હેતુ મેટ્રો દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે કેશલેસ (cashless) અને કોન્ટેક્ટ લેસ (contactless) મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. આ એક પ્રી-પેઇડ, કોન્ટેક્ટ લેસ કાર્ડ છે જેનો ઉપયોગ ફક્ત એક ટેપ સાથે દૈનિક મુસાફરી માટે થઈ શકે છે.

ડિજિટલ અર્થવ્યવસ્થા નિર્માણ કરવાનો હેતુ મુંબઈ મેટ્રો વન કાર્ડ (Mumbai Metro One Card) ના લોન્ચિંગ સાથે માસ્ટરકાર્ડે જાહેરાત કરી છે કે તે ભારતના દૈનિક યાત્રીઓના જીવનને સંપૂર્ણ ડિજિટલ માધ્યમ દ્વારા પરિવર્તન આપવાનું ચાલુ રાખશે.આ કાર્ડનો ઉપયોગ ખાદ્ય ચીજો તેમજ દૈનિક વસ્તુઓ ખરીદવા માટે થઈ શકશે.આ સાથે જ કાર્ડનો ઉપયોગ દવાઓ અને ટિકિટની ખરીદી માટે પણ થઈ શકશે. માસ્ટરકાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવા પગલાથી તેઓ સરકારને ટ્રાન્સપોર્ટેશનના ડિજિટાઇઝેશનમાં મદદ કરવા માંગે છે. આ કાર્ડનો હેતુ દેશમાં ઉચ્ચતમ સ્તરની સુરક્ષા સાથે ડિજિટલ અર્થવ્યવસ્થા નિર્માણ કરવાનો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કોન્ટેક્ટ લેસ અને વન ટેપ કાર્ડ મુંબઈ મેટ્રો વન કાર્ડ (Mumbai Metro One Card) કોન્ટેક્ટ લેસ, માત્ર એક ટેપથી ઉપયોગ, સરળતાથી ટોપ અપ, મેટ્રો ટીકીટ ખરીદવાની સરળતા અને સાથે જ રોજિંદા જીવન જરૂરીયાતi વસ્તુઓની સરળતાથી ખરીદી જેવી વિશેષતાઓથી વાળું છે. આ કાર્ડ સંપૂર્ણપણે સલામત છે અને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર તેનો ઉપયોગ થઇ શકે છે.

મુસાફરોએ હવે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. આ કાર્ડનો ઉપયોગ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના હાલના સમયમાં અને કોઈપણ મુશ્કેલી વિના દૈનિક ચુકવણી માટે સરળતાથી થઈ શકશે. મુસાફરો આ કાર્ડ મુંબઇના મેટ્રો સ્ટેશન કાઉન્ટર પરથી લઈ શકે છે.

આ પણ વાંચો : MUMBAI : આ વખતે BMC ની ચૂંટણી શિવસેના માટે પડકારજનક રહેશે, આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ કરી શકે કબ્જો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">