Maharashtra : ગુડ મોર્નિંગની જગ્યાએ વેરી ગુડ મોર્નિંગ બોલતા શિક્ષકે 40 વિદ્યાર્થીઓને ફટકાર્યા

વિદ્યાર્થીઓને એવી રીતે માર મારવામાં આવ્યો કે બાળકો રડતા-રડતા વર્ગની બહાર દોડી ગયા. આ અંગેની જાણ મુખ્ય શિક્ષકને થતાં તેઓ પણ ત્યાં ગયા હતા. તેઓએ બાળકોને જયારે તેમના રડવા માટેનું કારણ પૂછ્યું ત્યારે તેઓ પણ વધુ ચોંકી ગયા હતા,

Maharashtra : ગુડ મોર્નિંગની જગ્યાએ વેરી ગુડ મોર્નિંગ બોલતા શિક્ષકે 40 વિદ્યાર્થીઓને ફટકાર્યા
Maharashtra: Teacher hit 40 students by saying very good morning instead of good morning
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 8:29 AM

મહારાષ્ટ્રના (Maharashtra ) બીડ જિલ્લાના પરલી શહેરના એક શિક્ષક વિરુદ્ધ કેસ (Case ) નોંધવામાં આવ્યો છે. બાલાજી લક્ષ્મણ ફડ નામના આ શિક્ષક  નાગનાથના નિવાસી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં (School ) આઠમા ધોરણના બાળકોને ભણાવે છે. તેઓએ 40 બાળકોને માર માર્યો કારણ કે બાળકોએ યોગ્ય રીતે ગુડ મોર્નિંગ ન કહ્યું. બન્યું એવું કે માસ્ટરજી વર્ગખંડમાં આવ્યા. બાળકો ઉભા થયા. વેરી ગુડ મોર્નિંગ મોટેથી કહીને માસ્ટરને નમસ્કાર કર્યા. જેનાથી શિક્ષકને ગુસ્સો આવ્યો અને તેમણે બાળકોને માર મારવાનું શરૂ કરી દીધું.

આઠમા ધોરણના 40 વિદ્યાર્થીઓને એવી રીતે માર મારવામાં આવ્યો કે બાળકો રડતા-રડતા વર્ગની બહાર દોડી ગયા. આ અંગેની જાણ મુખ્ય શિક્ષકને થતાં તેઓ પણ  ગયા હતા. તેઓએ બાળકોને જયારે તેમના રડવા માટેનું કારણ પૂછ્યું ત્યારે તેઓ પણ વધુ ચોંકી ગયા હતા, કારણ કે શિક્ષકે બાળકોને ગુડ મોર્નિંગ ને બદલે વેરી ગુડ મોર્નિંગ બોલવા બદલ માર માર્યો હતો.

બાળકોને માર મારનાર શિક્ષક જ્યારે પોલીસ સ્ટેશન લઇ જવાયો ત્યારે થયું ભૂલનું ભાન

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પરલી શહેરના વડસાવિત્રી નગરમાં મરાઠવાડા શેરડી મજૂર સમિતિ પરલી દ્વારા સંચાલિત આ શાળાના બાળકોના વાલીઓ તેમની ફરિયાદ સમિતિના અધ્યક્ષને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સમિતિના અધ્યક્ષ ભીમરાવ સાતભાઈએ તે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પરલી સિટી પોલીસ સ્ટેશનમાં. પરલી પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેસ નોંધાતાની સાથે જ શિક્ષકે ભૂલ સ્વીકારી આજીજી કરવા માંડી. તેઓને તેમની ભૂલનું ભાન થયું.

માસ્ટર બાલાજી લક્ષ્મણ ફાડે જેટલા બાળકો પર લાકડી ચલાવી હતી, હવે તેટલા જ ડંડા વડે પોલીસ તેમને પણ મારશે. હવે તેઓ ફરી ક્યારેય બાળકોને ગુડ મોર્નિંગ ન કહેવા માટે મારશે નહીં. ઊલટું, જ્યારે તેઓ પોલીસ સ્ટેશનથી નીકળશે ત્યારે તેઓ શાળામાં જઈને બાળકો સમક્ષ બાળકોને વેરી ગુડ મોર્નિંગ કહેશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">