મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]

મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:33 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

મહારાષ્ટ્રની જેલમાં કુલ 35 હજાર કેદીઓ છે અને તેમાંથી અડધા કેદીઓને ઘરે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસના થયેલાં સંક્રમણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ 185 કેદીમાં જોવા મળ્યું છે અને તેના લીધે જ સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">