Two Line Shayari : તારીફ અપને આપ કી કરના ફિઝૂલ હૈ, ખુશ્બૂ ખુદ બતા દેતી હૈ કૌન સા ફૂલ હૈ..વાંચો શાયરી

આજના આ લેખમાં અમે બેસ્ટ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે.

Two Line Shayari : તારીફ અપને આપ કી કરના ફિઝૂલ હૈ, ખુશ્બૂ ખુદ બતા દેતી હૈ કૌન સા ફૂલ હૈ..વાંચો શાયરી
Two line shayari
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 6:29 PM

શાયરી એ આપણા ભારતમાં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે. શાયરી આમ તો ઉર્દૂ ભાષામાં ઘણી હોય છે પણ તે સિવાય હિન્દી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓમાં મુખ્યત્વે શાયરી હવે જોવા અને વાંચવા મળે છે. જેમાંથી ઘણી એવી શાયરી હોય છે જે લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે. ત્યારે આજના લેખમાં અમે એવી જ 2 Line best Shayari લઈને આવ્યા છે જેમાં એક થી એક જબરદસ્ત અને પ્રચલીત શાયરી છે.

  1. તારીફ અપને આપ કી કરના ફિઝૂલ હૈ, ખુશ્બૂ ખુદ બતા દેતી હૈ કૌન સા ફૂલ હૈ.
  2. ખુદા યા નખુદા અબ જીસકો ચાહો બખ્શ દો ઇઝ્ઝત, હકીકત મેં તો કશ્તી ઇત્તેફાકસે બચ ગયી અપની.
  3. કાગઝોં પે લિખ કર ઝાયા કર દુ મેં વો શખ્સ નહીં, વો શાયર હું જીસે દિલોં પે લિખને કા હુનર આતા હૈ.
  4. કાંટે કિસી કે હક મેં કિસી કો ગુલો-સમર, ક્યા બહુ એહતમ-એ-ગુલિસ્તાન હૈ આજકાલ.
  5. હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  6. પહેલે જમીન બનતી ફિર ઔર ભી બનતા ગયા, ઇન્સાન અપને આપ મેં કિતના સિમટ ગયા.
  7. હુકુમત બાજુઓં કે જોર પર તો કોઈ ભી કર લે, જો સબકે દિલ પે છા જાયે ઉસે ઇન્સાન કહતે હૈ.
  8. સુબહ હોતી હૈ શામ હોતી હૈ, ઉમર યુહી તમામ હોતી હૈ.
  9. ઉનસે કહેના અપની કિસ્મત પે ગુરૂર અચ્છા નહી હોતા, હમ ને બારિશ મેં ભી જલતે હુયે ઘર દેખે હૈ.
  10. રાત તો વક્ત કી પાબંદ હૈ ઢલ જાયેગી, દેખના યે હૈ ચિરાગો કા સફર કિતના હૈ.
  11. લકડી કે મકનો મેં ચિરાગો કો ના રખીયે, અપને ભી યહા આગ બુઝાને નહી આતે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">