Travel Tips : તુમ્બાડ ફિલ્મ તો જોઈ લીધી હવે લોકેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી લો

વર્ષ 2018ની ડરામણી અને રહસ્યમય ફિલ્મ તુમ્બાડ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તો ચાલો આજે આપણે જાણીશું આ ફિલ્મનું શૂટિંગ કયાં થયું છે અને આ સ્થળ પર તમે કઈ રીતે જઈ શકો છો.

Travel Tips :  તુમ્બાડ ફિલ્મ તો જોઈ લીધી હવે લોકેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી લો
Follow Us:
| Updated on: Sep 19, 2024 | 5:18 PM

હોરર ફિલ્મ તુમ્બાડ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં આવેલી આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનો મેકર્સે નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું શૂટિંગ લોકેશન પણ મિસ્ટ્રીથી ભરેલું છે. તો ચાલો આજે આપણે તુમ્બાડ ફિલ્મના શૂટિંગ લોકેશન વિશે વાત કરીએ. જ્યાં તમે વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

તુમ્બાડ ગામમાં થયું ફિલ્મનું શૂટિંગ

તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રના તુમ્બાડ ગામમાં થયું છે. આ ગામ પુણેથી થોડું દુર આવેલું છે. આ ગામને લઈને પણ અનેક રહસ્ય છે. સ્થાનીકોનું કહેવું છે કે, તુમ્બાડ ગામમાં કોઈ ખજાનો છુપાયેલો છે. પરંતુ આ ખજાનો ક્યાં સ્થળ પર છે. તેના વિશે હજું કોઈ જાણી શક્યું નથી.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

કેટલાક લોકો તો આના વિશે વાત કરતાં પણ ડરે છે. ફિલ્મમાં જે વરસાદનો સીન આવે છે. તમને જણાવી દઈએ કે, તુમ્બાડ ગામમાં હંમેશા આવો જ વરસાદ થતો રહે છે.

કઈ રીતે પહોંચશો તુમ્બાડ

જો તમે તુમ્બાડ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, તમારે કોંકણા રેલવે સ્ટેશનથી સૌથી નજીક સ્ટેશન અંજની છે. જે આ ગામથી 8 કિલોમીટર દુર આવેલું છે. જો તમે અહિ જવા માંગો છો તો બોમ્બે-ગોવા હાઈવેથી થઈ અહિ પહોંચી શકો છો.

આ ફિલ્મમાં જે મોટો બંગલો દેખાડવામાં આવ્યો છે. તે રિયલ છે. આ બંગલો મહારાષ્ટ્રના પાલધરના વાદામાં છે. જેને 1703માં બનાવ્યો હતો. જો તમે પણ ફરવા માંગો છો તો તમારે પરમિશન લેવી પડશે. આ બંગલામાં એક ગણપતિ મંદિર પણ છે.તુમ્બાડ 6 વર્ષ પહેલા 2018માં રિલીઝ થઈ હતી. તે સમયે ફિલ્મના પહેલા દિવસે માત્ર 65 લાખ રુપિયાનું કલકેશન કર્યું હતુ.  રિ રિલીઝ થતાંની સાથે ફિલ્મને ચાહકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">