Romantic Shayari: રોમાન્સથી ભરપુર બહેતરીન રોમેન્ટિક શાયરી કહી સંભળાવો તમારી ગર્લફ્રેન્ડને
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Romantic shayari
તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.
- તેરે ચેહરે કો લિખ્ખૂ ચાંદ યા ફિર ચાંદ કો તેરા ચેહરા, મેરી રાંતે ઇસી ઉલજન મેં સારી બીત જાતી હૈં.
- જરા ઠહરો કી શબ ફીકી બહુત હૈ, તુમ્હેં ઘર જાને કી જલ્દી બહુત હૈં.
- આજ હમ દોનોં કો ફુર્સત હૈ, ચલો ઈશ્ક કરે ઈશ્ક દોનોં કી જરુરત હૈં, ચલો ઈશ્ક કરે.
- કૌન સી બાત હૈ તુમ મેં એસી, ઈતને અચ્છે ક્યૂં લગતે હો.
- ભરી બહાર મેં ઈક શાથ પર ખિલા હૈ ગુલાબ, કિ જૈસે તૂ ને હથેલી પે ગાલ રક્ખા હૈ.
- મૈં ચૂમતા હૂં તો વો હાથ ખીંચ લેતા હૈ, ઉસે પતા હૈ સીઢી કહાં પે જાની હૈ.
- મૈં તમામ દિન કા થકા હુઆ તૂ તમામ શબ કા જગા હુઆ, જરા ઠહર જા ઈસી મોડ પર તેરે સાથ શામ ગુજાર લૂં.
- તેરે આને કી જબ ખબર મહકે, તેરી ખુશ્બૂ સે સારા ઘર મહકે.
- એક તસ્વીર બનાઉંગા તેરી, ઔર ફિર હાથ લગાઉંગા તુજે.
- એક તુમસે હી હમ હંસ કે મિલા કરતે હૈં, સબ કે આગે થોડી હમ એસા કિયા કરતે હૈં.
Follow Us