Teddy Day Wishes : ટેડી બિયરની સાથે તમારા પાર્ટનરને મોકલો આ સંદેશ, ખુશીથી જુમી ઉઠશે
ટેડી ડે એ વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ છે જે દર વર્ષે આ દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે, પ્રેમી યુગલો એકબીજાને ટેડી ભેટ આપીને તેમના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. ટેડી ડે પર, તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન વીકની શુભેચ્છા પણ આપી શકો છો અને સુંદર શબ્દોમાં સુંદર ટેડી વડે તમારા હૃદયની લાગણીઓ લખી શકો છો.
વેલેન્ટાઈન ડે પહેલા એક અઠવાડિયા સુધી પ્રેમીઓ વચ્ચે ભેટની આપ-લે થાય છે. ટેડી ડે 10મી ફેબ્રુઆરીએ છે. જો તમે પણ તમારા પાર્ટનરના હોઠ પર સ્મિત અને તેની આંખોમાં પ્રેમ જોવા માંગો છો, તો તમે ક્યૂટ ટેડી ગિફ્ટ કરી શકો છો. આ ભેટની વાત છે. આ સાથે કાર્ડ આપવું પણ જરૂરી છે. જો તમે પ્રસંગને અનુરૂપ સુંદર અવતરણ, સંદેશ અથવા કવિતા લખો છો, તો તમારી ભેટનું મૂલ્ય વધશે.
- દિલ કરતા હૈ તુમ્હે અપની બાહો મેં ભર લું, તુજે ટેડી બિયર બના કે અપને પાસ હીં રખલું.
- બેજાન ગુલશન મેં ભી ફુલ ખિલ જાતે હૈ, જબ જિંદગી મેં ટેડી જૈસે દોસ્ત મિલ જાતે હૈ.
- તબિયત ભી ઠીક થી, દિલ ભી બેકરાર ન થા, યે ઉન દિનો કી બાત હૈ, જબ કિસી સે પ્યાર ન થા.
- મેરે ઈસ ટેડી કો આપ સંભાલ કર રખના, ઈસે હૈ આપસે બહુત અધિક પ્યાર, હમ જબ ભી હોતે હૈ આપસે દૂર, તો યહી હોતા હૈ આપકે સાથ.
- મુજે જબ કભી ભી આતી હૈ તુમ્હારી યાદ, તુમ્હારે દિએ હુએ ઈસ પ્યારે સે ટેડી કો રખ લેતી હું સીને કે પાસ.
- મૈં તુમ્હે ભેજ રહા હૂં પ્યાર સે એક પ્યારા ટેડી, તુમ ઈસે રખના હમેશા સંભાલ કર પ્રિયે, અગર તુમ્હે ભી હો મુજસે મોહબ્બત.
- દિન એસે હી ગુજરતે ચલે જાયેંગે, હમ તેરી યાદમેં જિંદગી ગુજારતે ચલે જાયેંગે.