AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barish Shayari: ઉસને બારિશ મેં ભી ખિડકી ખોલ કે દેખા નહીં, ભીગને વાલે કો કલ ક્યા ક્યા પરેાશાની હુઈ….વાંચો જબરદસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Barish Shayari: ઉસને બારિશ મેં ભી ખિડકી ખોલ કે દેખા નહીં, ભીગને વાલે કો કલ ક્યા ક્યા પરેાશાની હુઈ....વાંચો જબરદસ્ત શાયરી
barish shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 10:10 PM
Share

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.
  1. આંખો મેં અપને સમંદર સમેટતા હૂં, એ બાદલ તૂ મુજ પર મત બરસ.
  2. યાદ આઈ વો પહેલી બારિશ, જબ તુજે એક નજર દેખા થા.
  3. ઉસને બારિશ મેં ભી ખિડકી ખોલ કે દેખા નહીં, ભીગને વાલે કો કલ ક્યા ક્યા પરેાશાની હુઈ.
  4. શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહતી હૈ, મેરે અન્દર બારિશ હોતી રહતી હૈ.
  5. ધૂપ સા રંગ હૈ ઔર ખુદ હૈ વો છાંવો જૈસા, ઉસકી પાયલ મેં બરસાત કા મૌસમ છનકે.
  6. ઉસ કો આના થા કિ વો મુજ કો બુલાતા થા કહીં, રાત ભર બારિશ થી ઉસ કા રાત ભર પૈગામ થા.
  7. ટૂટ પડતી થી ઘટાએ જિન કી આંખે દેખ કર, વો ભરી બરસાત મેં તરસે હૈ પાની કે લિએ.
  8. બારિશ ઔર કિસી કી યાદ જ્યાદા આ જાએ, તો સૈલાબ આતા હૈ, એક મેં બૂંદો કા દૂસરોં મેં આંસુઓ કા.
  9. કાશ એસા હો પાતા, મેરા પ્યાર બાદલ બન કર તુજપે બરસતા
  10. સાવન કી બૂંદે ભી દિલ મેં, આગ લગતી હૈ.

Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">