AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો

મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે.

Motivational Shayari : શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 10:48 PM
Share

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Friends Shyari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ ખાસ પ્રકારની શાયરી વાંચો

Motivational Shayari

  1. હૌસલે ભી કિસી હકીમ સે કમ નહીં હોતે, હર તકલીફ મેં તાકત કી દવા દેતે હૈ
  2. એક સૂરજ થા કિ તારોં કે ઘરાને સે ઉઠા, આંખે હૈરાન હૈ ક્યા શખ્સ જમાને સે ઉઠા
  3. યહી સોચ કર હર તપિશ મેં જલતા આયા હૂં, ધૂપ કિતની ભી તેજ હો સમંદર નહીં સૂખા કરતે
  4. લકીરેં અપને હાથોં કી બનાના હમકો આતા હૈ, વો કોઈ ઔર હોંગે અપની કિસ્મત પે જો રોતે હૈ
  5. દીયા બુઝાને કી ફિતરત બદલ ભી સકતી હૈ, કોઈ ચિરાગ હવા પે દવાબ તો ડાલે
  6. જીંદગી હૈ મગર ગર્મિએ-રફ્તાર કા નામ, મંજિલેં સાથ લિએ રાહ પે ચલતે રહના
  7. હજાર બર્ફ ગિરે લાખ આંધિયા ઉઠે, વો ફૂલ ખિલ કે રહેંગે જો ખિલને વાલે હૈ
  8. ઉદાસિયોં કી વજહેં તો બહુત હૈં જીંદગી મેં, બેવજહ ખુશ રહને કા મજા હી કુછ ઔર હૈ
  9. ચરાગોં તક કો જહા મય્યસર નહીમ રૌશની, લૌ ઉમ્મીદ કી હમને વહા ભી જલાયે રક્ખી
  10. ચૈન સે રહને કા હમકો મશવરા મત દીજિયે, અબ મજા દેને લગી હૈ જીંદગી કી મુશ્કિલે

Follow Us
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">