Friend Shyari : શું તમારો મિત્ર તમારાથી નારાજ છે ? તો આ ખાસ શાયરી તેમને સંભળાવો
આપણે જે વસ્તુ તમારા માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે વસ્તુ આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.
આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે વસ્તુ તમારા માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે વસ્તુ આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.
આ પણ વાંચો :Friends Shayari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો
- રબ સે મૈં એક હી ફરિયાદ કરતા હૂં, તેરી યારી કો મૈં દિલ સે યાદ કરતા હૂં
- એ દોસ્ત અબ ક્યા લિખૂં તેરી તારીફ મેં, બડા ખાસ હૈ તૂ મેરી જીંદગી મેં,
- સચ્ચી દોસ્તી વહી હૈ જો ઉસ સમય આપકા સાથ દે, જબ પૂરી દુનિયા સાથ છોડ દેતી હૈ
- કિસી ભી જૂઠે દોસ્ત સે કભી પ્રેમ મત કરના, ઔર એક સચ્ચે દોસ્ત કો કભી ગેમ મત કરના
- ઉન દોસ્તોં કો સંભાલ કર રખના, જો આપકી ચુપ્પી ભી સમજ લેતે હૈ
- અચ્છે દોસ્ત હમેશા દિલ કે કરીબ હોતે હૈ
- લોગ પૂછતે હૈં ઈતને ગમ ભી ખુશ ક્યો હો, મૈને કહા દુનિયાં સાથ દે ના દે, મેરા દોસ્ત તો સાથ હૈ
- દોસ્તી કે બિના જીવન વૈસા હી હૈ, જૈસે સૂરજ કે બિના આકાશ
- અપના તો કોઈ દોસ્ત નહી હૈ, સબ સાલે કલેજે કે ટુકડે હૈ
- દોસ્તી મેં દોસ્ત દોસ્ત કા ખુદા હોતા હૈ, મહસૂસ તબ હોતા હૈ જબ વો જુદા હોતા હૈ
- વક્ત બદલા લોગ બદલે, નહી બદલા તો સિર્ફ મેરા દોસ્ત