True Love Shayari : પ્રેમમાં લાગણીને વ્યક્ત કરવી જરુરી છે, તો આ શાયરી તમારી ભાવનાને શેર કરવામાં તમારી મદદ કરી શકે છે
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.
પ્રેમ એ હૃદય દ્વારા અનુભવાતી લાગણી છે અને તેને વ્યક્ત કરવાની જરૂર છે. લવ શાયરી (Love shayari) એ પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવાની અસરકારક રીત છે. અમારી પાસે એકદમ ન્યૂ અને એક થી એક બહેતરીન લવ શાયરીનો મોટો સંગ્રહ છે જે તમને બીજે ક્યાંય જોવા નહી મળે. જો તમે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ માટે true love shayari સર્ચ કરી રહ્યા હોવ તો તમને અહીં એક થી એક જબરદસ્ત શાયરી જોવા મળશે.
પ્રેમ ભરી કેટલીક બેહતરીન હિન્દી જેના વડે તમારી પ્રેમની લાગણીઓ તમારા પ્રેમીને વ્યક્ત કરી શકો છો આ શાયરી એટલી મજેદાર છે કે તમારુ પાર્ટનર આ સાંભળીને ખુશ થઈ જશે.
- જો ઉસકી આંખો સે બયાં હોતે હૈ, વો લફ્જ કિતાબોમેં કહાં હોતે હૈ !
- કૈસે બયા કરે સાદગી અપને મહેબૂબ કી , પર્દા હમી સે થા , મગર નજર ભી હમી પે થી !
- ખીચ લેતી હૈ મુજે ઉસકી મોહબ્બત, વરના મૈં બહુત બાર મિલા હુ, આખરી બાર ઉસસે !
- ન જિદ હૈ ન કોઈ ગુરુર હૈ હમે, બસ તુમ્હે પાને કા સુરૂર હૈ હમે, ઈશ્ક ગુનાહ હૈ તો ગલતી કી હમને, સજા જો ભી હો મંજૂર હૈ હમે !
- તેરે રુખસાર પર ઢલે હૈ મેરી શામ કે કિસ્સે , ખામોશી સે માંગી હુઈ મોહબ્બ કી દુઆ હો તુમ !
- તુમ્હારે સાથ ખામોશ રહૂં ભી તો બાતે પૂરી હો જાતી હૈ, તુમ મેં , તુમ સે, તુમ પર હી મેરી દુનિયા પૂરી હો જાતી હૈ !
- યે મહોબ્બત હૈ જનાબ કિતની ભી, તકલીફ દે મગર સુકૂન ભી, ઉસી કી બાહો મેં મિલતા હૈ !
- નહીં હૈ અબ કોઈ જુસ્તજૂ ઈસ દિલમેં એ સનમ, મેરી પહલી ઔર આખિરી આરજૂ બસ તુમ હો !
- ખ્વાહિશ ઈતની હૈ કિ કુછ એસા મેરે નસીબ મેં હો, વક્ત ચાહે જૈસા ભી હો , બસ તૂ મેરે કરીબ હો !
- સચ્ચી મોહબ્બત બાતો સે નહીં, અપને પ્યાર કી કદર કરને સે હોતી હૈ !
આ પણ વાંચો: Romantic Love Shayari : પ્રેમની લાગણી દર્શાવતી બેસ્ટ રોમેન્ટિક લવ શાયરી વાંચો ગુજરાતીમાં