Kiss Day Wishes : પાર્ટનરને રોમેન્ટિક મેસેજ મોકલી ‘કિસ ડે’ને બનાવો વધારે ખાસ, જુઓ અહીં શાયરી
કિસ ડે દર વર્ષે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારે આ ખાસ દિવસે તમારા ખાસને મોકલો પ્રેમ ભર્યો સંદેશ અને કરો તમારા પ્રેમનો ઈઝહાર.
Kiss day wishes
Follow us on
ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકમાં દરેક દિવસ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક રોઝ ડેથી શરૂ થાય છે અને વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે. વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કિસ ડે ઉજવવામાં આવે છે. કિસ ડે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.
ત્યારે આ દિવસે તમારા પ્રેમનો ઈઝહાર કરવા તમારી પ્રેમિકા કે પ્રેમીને મોકલો આ પ્રેમ ભર્યો સંદેશ.
ચલો સંગ મિલકર પ્યાર કી ગલિયા ઘૂમ લેતે હૈ,
પ્યાર કા ઈઝાર તો કર લિયા અબ
એક દૂસરે કો ચૂમ લેતે હૈ.