Heart Touching Love Shayari : ના સમેટ સકોગે તુમ કયામત તક જીસે ખુદા કી કસમ ઈતની મોહબ્બત કરતે હૈ તુમસે..વાંચો શાયરી

આ પોસ્ટમાં અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હાર્ટ ટચિંગ શાયરી લાવ્યા છીએ. આવી હૃદયસ્પર્શી ઈમોશન્સ જોવા મળશે. વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ખૂબ જ એકલતા અનુભવે છે અને તેમના દૂર રહેલા ખાસને મનમાં ને મનમાં તેમની સાથે હોવાની ઉમ્મીદ કરે છે અને બસ સીધુ તેમની સાથે પહોચી જવાની ઝંખના કરે છે ત્યારે તેવા લોકો માટે જ ખાસ કરીને આજની આ શાયરી લઈને આવ્યા છે.

Heart Touching Love Shayari : ના સમેટ સકોગે તુમ કયામત તક જીસે ખુદા કી કસમ ઈતની મોહબ્બત કરતે હૈ તુમસે..વાંચો શાયરી
Heart touching love shayari
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 10:30 PM

આ દુનિયામાં કેટલાક એવા સંબંધો છે જે માત્ર દિલને જ નહીં પણ આત્માને પણ એક કરે છે. પ્રેમ, વિશ્વાસ અને સમર્પણના આ ઊંડા જોડાણની અનુભૂતિ એક અનોખી અનુભૂતિ છે, જે આપણને દરેક ક્ષણે પોતાની જાતમાં સંપૂર્ણ અનુભવ કરાવે છે. જ્યારે આપણું હૃદય પ્રેમની ઉત્તેજનાથી ભરાઈ જાય છે, ત્યારે આપણે આપણી લાગણીઓને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને પ્રેમ પર કવિતા તો પ્રેમ પરની શાયરી બની જાય છે. શાયરીની સુંદરતા એ છે કે તે સરળ ભાષાને પણ માયા અને આનંદની દુનિયામાં પરિવર્તિત કરે છે. જ્યારે આપણે આપણા પ્રેમની લાગણીને શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ.

ત્યારે પ્રેમની આ જ લાગણી પર અમે આપના માટે કેટલીક ખાસ હાર્ટ ટચિંગ લવ શાયરી લઈને આવ્યા છે.  આમાંથી તમારી ગમતી શાયરી તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો તેમજ તમે જે ટોપિક પર શાયરી વાંચવા માંગતા હોય તે પણ અમને કમેન્ટમાં જણાવી શકો છો.

 1. લે દે કર વહી હૈ ઇસ શહર મેં અપના, દુનિયા કહીં ઉસકો ભી સમાજદાર ના કર દે.
 2. તુમ્હેં માલૂમ હૈ કે તુમ વો દુઆ હો હમારી, જીસકો ઉમ્ર ભર કે લિયે માંગા હૈ હમને.
 3. સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
  ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
  નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
  પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
  મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
 4. બતાયા હૈ કિસી કે ઇશ્ક ને હમકો કી દુનિયા ખૂબસૂરત ભી હો શકતી હૈ
 5. કભી કભી તો ઝગડને કા જી ભી ચાહેગા મગર યે જંગ મોહબ્બત સે જીતી જાયેગી
 6. મોહબ્બત કો છુપાયે લાખ કોઈ છુપ નહી શકતી યે વો અફસાના હૈ જો બીન-કહે મશહૂર હોતા હૈ
 7. ગીલા ભી તુજ સે બહુત હૈ મગર મોહબ્બત ભી વો બાત અપની જગહ હૈ યે બાત અપની જગહ
 8. હાલ જૈસા ભી હો બાતેં સાફ હોની ચાહિયે ઇશ્ક મેં તો હર ગલતી માફ હોની ચાહિયે
 9. વો હિંદુ મેં મુસ્લિમ યે શીખ વો ઈસાઈ યાર યે સબ સિયાસત હૈ ચલો ઇશ્ક કરે
 10. ના હારા હૈ ઇશ્ક ઔર ના દુનિયા થકી હૈ દિયા જલ રહા હૈ હવા ચલ રહી હૈ
 11. મોહબ્બત કે ઇકાર સે શર્મ કબ તક કભી સામના હો તો મજબૂર કર દૂં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">