Chocolate Day wishes : ચોકલેટની સાથે તમારા પાર્ટનરને મોકલો પ્રેમ ભર્યો સંદેશ, વાંચો અહીં

આવતીકાલે વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ છે અને આ દિવસે એટલે કે 9મી ફેબ્રુઆરીએ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આ દિવસે તમારા જીવનસાથીના ચહેરા પર સ્મિત લાવવા માટે આ કવિતાઓ, અવતરણો, સંદેશાઓ, શુભેચ્છાઓ મોકલો.

Chocolate Day wishes : ચોકલેટની સાથે તમારા પાર્ટનરને મોકલો પ્રેમ ભર્યો સંદેશ, વાંચો અહીં
Chocolate day wishes
Follow Us:
| Updated on: Feb 08, 2024 | 10:30 PM

ચોકલેટ ડે દર વર્ષે વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચોકલેટ ડે 9મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે કપલ્સ એકબીજાને ચોકલેટ આપીને પ્રેમની ઉજવણી કરે છે. તેના સ્વાદની જેમ ચોકલેટ પણ સંબંધોમાં મધુરતા લાવે છે. જો કે વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ ખાસ માનવામાં આવે છે, પરંતુ ચોકલેટ ડેનું વિશેષ મહત્વ છે. આ દિવસે તમે કોઈ ખાસ વ્યક્તિને ચોકલેટ આપીને તમારા સંબંધોમાં રહેલી કડવાશને સમાપ્ત કરી શકો છો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તેનો ઇતિહાસ શું છે અને શા માટે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે.

  1. તેરી મુસ્કાન મેં છુપી હૈ એક મિઠાસ, ચોકલેટ કી તરહ તૂ સબસે પ્યારા ઈન સારે ત્યોહારો કા ખાસ
  2. દિલ હમારા ચોકલેટ કી તરહ નાજુક હૈ તુમ ઉસમે ડ્રાઈ ફ્રુટ કા તડકા, લાઈફ હોગી ફ્રુટ્સ એન્ડ નટ્સ જેસી, અગલ મિલ જાએ ચાહને વાલા તુમ સા
  3. હર રિશ્તે મેં વિશ્વાસ રહે, જુબાન પર હર વક્ત મિઠાસ રહે, યહીં જિંદગી જીને કા હૈ અંદાજ, ન ખુદ રગો , ન દુસરો કો રહને દો ઉદાસ
  4. સનમ તેરા મીઠા સા પ્યાર લગા હૈ જીવન મેં બહાર, ઈસ પ્યાર કી મિઠાસ હૈ બેહિસાબ, ચોકલેટ ડે પર કરતી હું અપને પ્યાર કા ઈઝહાર.
  5. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  6. લગતા હૈ જેસે કોઈ ખુબસુરત શામ હૈ, દેખા તો પાયા આપકી હંસી કા ખુમાર હૈ, જો આજ કે દિન ચોકલેટ કી તરહ, હવાઓં મેં ભી ઘુલી પ્યાર કી મિઠાસ હૈ.
  7. ચોકલેટ ડે દિન હૈ ખુશિયો કા, મિઠાઈયો કા, એક દુજે કો ગલે લગાને કા ગમ સારે ભુલાને કા.
  8. ફાઈવ સ્ટાર કી તરહ દિખતે હો, મંચ કી તરહ શરમાતે હો, કેટબરી કી તરહ જબ તુમ મુસ્કુરાતે હો, કીટ કેટ કી કસમ, તુમ બહોત સુંદર નજર આતે હો.
  9. તેરા યે મીઠા સા પ્યાર, લાયા હૈ મેરે જીવન મેં બહાર, પ્યાર કી મિઠાસ સે સજા સંસાર, ચોકલેટ ડે પર મૈં કરતી હું અપને પ્યાર કા ઈઝહાર
  10. ચોકલેટ ડે આયા હૈ તેરી યાદ લાયા હૈ, આ જાઓ આજ દિલ ને તુજે ફિર બુલાયા હૈ, એ જાને તમન્ના તુજે મિલને કે લિએ મૈંને પુરા, ચોકલેટ કા ડિબ્બા મંગવાયા હૈ
  11. કિસને કહા પગલી તુજસે કી હમ તેરી ખુબસુરતી પર મરતે હૈ,હમ તો ઉસ ચોકલેટી અદા પર મરતે હૈ તેરી જિસ અદા સે તુ હમે દેખતી હૈ 

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">