AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહીં – જેવી શાયરી વાંચો

જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

Motivational Shayari : અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહીં - જેવી શાયરી વાંચો
motivation shayari in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 11:43 AM
Share

Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે.

એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : અકેલે ચલને કા સાહસ રખો જનાબ, કામયાબી એક દિન આપકે કદમો મેં હોંગી – જેવી શાયરી વાંચો

Shayari :

  1. ઢૂંઢોગે તભી રાસ્તે મિલેંગે, ક્યોકિ મંજિલ ખુદ ચલકર કભી નહીં આતી
  2. અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહી
  3. કામયાબી કે દરવાજે ભી ઉન્હે કે લિએ ખુલતે હૈ, જો ઈસે ખોલને કી ક્ષમતા રખતે હૈ
  4. જબ તક આપ ખુદકો તરાશતે નહી હૈ, તબ તક દુનિયા આપકો તલાશતી નહી હૈ
  5. કિસ્મત મેં બાદશાહત ભી ઉન્હે નસીબ હોતી હૈ, જિનમેં કુછ પાને કા જજ્બા હોતા હૈ
  6. સમય કે સાથ બદલ જાના હી જરુરી હૈ, ક્યોકિ સમય રુકના નહીં બદલના સિખાતા હૈ
  7. દુનિયા કા સબસે અચ્છા મોટિવેશન કિસી ખાસ કે દ્વારા કિયા ગયા રિજેક્શન હોતા હૈ
  8. સફલતા કી પોશાક કભી બની બનાઈ નહી મિલતી, ઈસે પાને કે લિએ મેહનત કે હુનર કી આવશ્યક્તા પડતી હૈ
  9. સમય કભી ભી અચ્છા નહીં આતા, સમય કો અચ્છા બનાના પડતા હૈ
  10. જીવન કી સબસે બડી ગલતી ઉસે કહતે હૈ, જિસ ગલતી સે હમે કુછ ભી સીખ નહીં મિલતી
g clip-path="url(#clip0_868_265)">