AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : અકેલે ચલને કા સાહસ રખો જનાબ, કામયાબી એક દિન આપકે કદમો મેં હોંગી – જેવી શાયરી વાંચો

આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, આપણા જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે.તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ

Motivational Shayari : અકેલે ચલને કા સાહસ રખો જનાબ, કામયાબી એક દિન આપકે કદમો મેં હોંગી - જેવી શાયરી વાંચો
Motivational Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:03 AM
Share

Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, આપણા જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકી શકાય છે.

આ પણ વાંચો : Beautiful Love Shayari : હૈ મોહબ્બત તુજસે પર ક્યા લિખું તેરે બારે મેં તુમ હી તો હો આદત મેરે ખ્વાબો કી, ઔર..વાંચો અહીં

Motivational Shayari

  1. ખુદી કો કર બુલંદ ઈતના કિ હર તકદીર સે પહલે ખુદા બંદે સે પૂછે બતા તેરી મરજી ક્યા
  2. હમ ભી દરિયા હૈ હમે અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાએગા
  3. દિલ ના ઉમીદ તો નહીં નાકામ હી તો હૈ, લમ્બી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ
  4. અકેલે ચલને કા સાહસ રખો જનાબ, કામયાબી એક દિન આપકે કદમો મેં હોંગી
  5. ભંવર સે કૈસે બચ પાયા કિસી પતવાર સે પૂછો, હમારા હૌસલા પૂછો તો ફિર મજધાર સે પૂછો
  6. હમકો મિટા સકે યે જમાને મેં દમ નહીં, હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહીં
  7. રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દ્ર ભી આયેગા
  8. ક્યૂં ડરેં જિન્દગી મેં ક્યા હોગા, કુછ ન હોગા તો તજૂરબા જરુર હોગા
  9. વક્ત સે લડકર જો નસીબ બદલ દે, ઈંસાન વહી જો અપની તકદીર બદલ દે
  10. અગર જિંદગી મેં સફલતા પાના ચાહતે હો, તો ધૈર્ય કો અપના સચ્ચા મિત્ર બના લો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">