AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલ દેખો મૈ તુમસે કિતના બડા હૂં – જેવી શાયરી વાંચો

મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ.

Motivational Shayari : રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલ દેખો મૈ તુમસે કિતના બડા હૂં - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 2:51 PM
Share

Motivational Shayari : મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ.

આ પણ વાંચો : Motivational Shayari : સોચો તો શાંતિ સે સોચો, લેકિન કરો તો શોર હોના ચાહિએ જેવી શાયરી વાંચો

  1. તૂ રખ યકીન બસ અપને ઈરાદો પર, તેરી હાર તેરે હૌસલોં સે બડી તો નહી
  2. રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલ દેખો મૈ તુમસે કિતના બડા હૂં
  3. જીતને કે લિએ જરુરી હૈ, આપકા જિદ્દી હોના
  4. જૂઠી બાતો પે જો વાહ વાહ કરેંગે, વહી લોગ આપકો તબાહ કરેંગે
  5. તલાશ કરો ઉન રાસ્તો કી, જહાં સે કોઈ ગુજરા ના હો
  6. સફલતા સહી નિર્ણય કે બાદ આતી હૈ, ઔર સહી નિર્ણય અસફલતા કે બાદ
  7. હજારો મિલો કી યાત્રા કી શરુઆત, હમેશા એક કદમ સે હી હોતી હૈ
  8. ચમક સબકો નજર આતી હૈ, અંધેરા કોઈ નહી દેખ પાતા
  9. અનુભવ કી ભટ્ટી મે જો તપકર જલતે હૈ, દુનિયા કે બાજાર મેં વહી સિક્કે ચલતે હૈ
  10. ગલતી ઉસે કહતે હૈ, જિસસે આપને કુછ નહી સીખા

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">