ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.
Ishq Shayari
Follow us on
પ્રેમ એ હૃદય દ્વારા અનુભવાતી લાગણી છે અને તેને વ્યક્ત કરવાની જરૂર છે. ઈશ્ક શાયરી (Ishq shayari) એ પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવાની અસરકારક રીત છે. અમારી પાસે એકદમ જબરદસ્ત અને એક થી એક બહેતરીન લવ શાયરીનો મોટો સંગ્રહ છે જે તમને બીજે ક્યાંય જોવા નહી મળે. જો તમે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ માટે Ishq or Love Shayari સર્ચ કરી રહ્યા હોવ તો તમને અહીં એક થી એક જબરદસ્ત શાયરી જોવા મળશે.
એક ચેહરા હૈ જો આંખો મેં બસા રહતા હૈ,
ઈક તસવ્વુર હૈ જો તન્હા નહીં હોને દેતા.