AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friend Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા મિત્રોને સંભળાવો આ ખાસ શાયરી

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friend Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા મિત્રોને સંભળાવો આ ખાસ શાયરી
Friends Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 3:26 PM
Share

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે તે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

  1. અપની દોસ્તી કા બસ ઈતના સા ઉસૂલ હૈ, જબ તૂ કબૂલ હૈ તો તેરા સબ-કુછ કુબૂલ હૈ.
  2. મેરે દોસ્તો કી પહચન ઇતની મુશ્કિલ નહી, વો હસના ભુલ જાયે મુઝે રોતા દેખ કર.
  3. ગુંગુનાના તો તકદીર મૈં લિખકર લાયે થે, ખિલખિલાના દોસ્તો સે તોહેફે મેં મિલ ગયા.
  4. હમ વક્ત ગુજારને કે લિએ દોસ્ત નહીં રખતે, દોસ્તોં કે સાથ રહને કે લિએ વક્ત રખતે હૈં.
  5. આદતેં અગલ હૈં મેરી દુનિયા વાલો સે, દોસ્ત કમ હી સહી પર લાજવાબ રખતા હૂ.
  6. ન જાને કૌન સી દૌલત હૈ કુછ દોસ્તોં કે લફ્જો મેં, બાત કરતે હૈં તો દિલ હી ખરીદ લેતે હૈ.
  7. ઉન દોસ્તોં કો સંભાલ કર રખના, જો આપકી ચુપ્પી ભી સમજ લેતે હૈ.
  8. દોસ્તી કે બિના જીવન વૈસા હી હૈ, જૈસે સૂરજ કે બિના આકાશ.
  9. અપના તો કોઈ દોસ્ત નહી હૈ, સબ સાલે કલેજે કે ટુકડે હૈ.
  10. દોસ્તી મેં દોસ્ત દોસ્ત કા ખુદા હોતા હૈ, મહસૂસ તબ હોતા હૈ જબ વો જુદા હોતા હૈ.

Follow Us
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
g clip-path="url(#clip0_868_265)">