AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારમાં મંત્રી બન્યો ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર, CM શુભેન્દુએ આપી મોટી જવાબદારી

ક્રિકેટના મેદાન પર પોતાની સ્પીડ અને આક્રમક બોલિંગથી ફેમસ થયેલા અશોક ડિંડાએ હવે રાજકારણની પીચ પર નવી જવાબદારી નિભાવી રહ્યો છે. અશોક ડિંડાની રાજકારણની પીચ પર સૌથી મોટો અધ્યાય શરુ થયો છે.

Breaking News : સરકારમાં મંત્રી બન્યો ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર, CM શુભેન્દુએ આપી મોટી જવાબદારી
| Updated on: Jun 01, 2026 | 2:05 PM
Share

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાએ સોમવારે પશ્ચિમ બંગાળ સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ડિંડા મોયનાના ભાજપના ધારાસભ્ય છે અને હવે તેમને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના મંત્રીમંડળમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલે આરએન રવિની હાજરીમાં કુલ 35 મંત્રીઓએ શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતા અને પાર્ટી અધિકારીઓ હાજર રહ્યા હતા. નબન્નામાં આયોજિત સમારોહની શરુઆત કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણથી થઈ હતી.

સૌથી પહેલા 7 ધારાસભ્યોની કેબિનેટ મંત્રીના રુપમાં શપથ અપાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 ધારાસભ્યોને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે છેલ્લે 19 ધારાસભ્યોએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

બંગાળ સરકારમાં મંત્રી બન્યો ક્રિકેટર

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અશોક ડિંડા પણ બંગાળ સરકારમાં મંત્રી બન્યો છે. તેને રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. ડિંડાએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણીમાં મોયના સીટ પરથી જીત મેળવી હતી. અશોક ડિંડાએ તૃણમૃણ કોંગ્રેસના ચંદન મંડલને 16241 મતથી હાર આપી હતી.આ સતત બીજી વખત છે. જ્યારે અશોક ડિંડાએ મોયના સીટ પર જીત મેળવી હતી. આ પહેલા 2021ની વિધાનસભાની ચૂંટણીમાં 42 વર્ષીય ડિંડાએ તૃણમૃણ કોંગ્રેસના સંગ્રામ ડોલુઈને અંદાજે 1260 રનથી હરાવ્યો હતો. ક્રિકેટ પછી રાજકારણમાં આ જીત ભાજપ માટે મોટો સંદેશ માનવામાં આવ્યો હતો.

View this post on Instagram

A post shared by Ashoke Dinda (@ashokedinda)

પશ્ચિમ બંગાળની વિધાનસભાની 294 સીટો માટે પહેલા તબક્કામાં 152 સીટ પર 23 એપ્રિલના રોજ મતદાન થયો હતું. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ 142 સીટ પર થયું હતુ. વિધાનસભાની ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થયા હતા. જેમાં ભાજપે મોટી જીત મેળવી છે. ભાજપે કુલ 208 સીટ જીતી છે.અશોક ડિંડાએ 2009માં ભારત માટે ટી20 ડેબ્યુ કર્યું હતુ. દેશ માટે છેલ્લી વખત 2012માં પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. ડિંડાએ 2010માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે ડેબ્યુ કર્યું હતુ. લિસ્ટ એમાં 98 મેચમાં 151 વિકેટ લીધી છે.અશોક ડિંડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ 2021માં ભાજપમાં જોડાયો હતો.

પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">