Breaking News : વડોદરા AAP શહેર પ્રમુખ અને દીકરા પર શારીરિક શોષણનો આરોપ લાગ્યો
આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને તેના પરિવાર સામે મહિલાએ મહિલાએ શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે.દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ કર્યાનો આરોપ.
વડોદરા શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દીકરા સામે ગંભીર આરોપ લાગ્યા છે.વડોદરા શહેરમાં આપ’ના શહેર પ્રમુખ અને તેના પુત્રની સામે મહિલાએ આરોપ લગાવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે, દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ કર્યું છે.આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેમના પરિવાર સામે એક મહિલાએ શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે.
શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ
મહિલાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને તાત્કાલિક ગુનો નોંધવા માંગ કરી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધવા કપુરાઇ પોલીસ મથકે અરજી આપી છે. પહેલા આણંદ પોલીસે આપના શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી હતી.
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
Follow Us
Latest Videos
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
