દિવાળી આવે છે ત્યારે આપણે ઘરનો તો સજાવીએ જ છીએ. આ ઉપરાંત ઓફિસોમાં અને કોર્પોરેટ જગતમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. કેટલીક કચેરીઓમાં કર્મચારીઓ વચ્ચે દિવાળી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કોઈ ચોક્કસ થીમ પર આધારિત સજાવટ કરવામાં આવે છે, જ્યારે ઘણી જગ્યાએ દિવાળીની ઉજવણી માટે ખાસ શણગાર પણ કરવામાં આવે છે. જેના લીધે ચારેબાજુ પોઝિટિવ વાઈબ્સ ફેલાઈ જાય છે.
રોશનીના આ તહેવારમાં દિવાળીની લોકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. પાંચ દિવસીય દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીને લઈને બજારો ધમધમી રહ્યાં છે. બજારોમાં વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો, ફાનસ અને લેમ્પનું વધારે પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. દિવાળીની ઉજવણી માટે લોકો ઘર શણગાર કરવાની વસ્તુઓનો ઉપયોગ કરીને શણગારે છે.
ઘરો ઉપરાંત ઓફિસોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે અને આ માટે ઓફિસમાં યોગ્ય શણગાર કરવામાં આવે છે. કેટલીક કચેરીઓમાં કર્મચારીઓ વચ્ચે દિવાળી ડેકોરેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કોઈ ચોક્કસ થીમ પર આધારિત સજાવટ કરવામાં આવે છે, જ્યારે ઘણી જગ્યાએ દિવાળીની ઉજવણી માટે ખાસ શણગાર કરવામાં આવે છે.
દિવાળીના આ શુભ અવસર પર જો તમારી ઓફિસમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો તમે તમારી ઓફિસને સજાવવામાં યોગદાન આપી શકો છો. અમે તમારા માટે ઓફિસ ડેકોરેશન માટે કેટલીક ખાસ ટિપ્સ લાવ્યા છીએ. જેની મદદથી તમે તમારી ઓફિસને સજાવી શકો છો અને સુંદર રીતે ફેસ્ટિવ લુક આપી શકો છો.
ઓફિસમાં ફૂલોથી કરો સુંદર શણગાર-
રંગીન કાગળો અને દિવડા વડે સુંદર સજાવટ કરો-
ઓફિસની દિવાલોને આ રીતે સજાવો-
દિવાળીની ઉજવણી માટે કરો સુંદર શણગાર-
આ આપેલી ટિપ્સની મદદથી તમે દિવાળી માટે તમારી ઓફિસને સુંદર રીતે શણગારી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે દિવાળીની તમામ સજાવટ ઈકો-ફ્રેન્ડલી છે, જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં. તો આ દિવાળીએ તમારા ઘર અને ઓફિસને ખાસ રીતે સજાવો અને દિવાળીની ઉજવણીનો આનંદ માણો. આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
આ પણ વાંચો : Diwali 2023 : ઓફિસની દિવાળી પાર્ટીમાં બધા કરશે તમારા વખાણ, ફોલો કરો આ ટીપ્સ
લાઈફસ્ટાઈલના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:55 pm, Tue, 31 October 23