Christmas : નોર્વેમાં ક્રિસમસની ઉજવણી માટે ઝાડુ છુપાવાય છે, જાણો વિશ્વમાં કેવી રીતે મનાવાય છે ક્રિસમસ

સ્પેનના લોકો નાતાલના દિવસે લાકડાના ડંડો લઈને તેના પર ધાબળો ઢાંકે છે. જેના કારણે લાકડાનો એક ભાગ ઢંકાયેલો છે અને બીજા ભાગ ખુલ્લો હોય છે. આ ખુલ્લા ભાગ પર તે લોકો નાક, મોં અને આંખો બનાવવામાં આવે છે.

Christmas : નોર્વેમાં ક્રિસમસની ઉજવણી માટે ઝાડુ છુપાવાય છે, જાણો વિશ્વમાં કેવી રીતે મનાવાય છે ક્રિસમસ
christmas rituals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:25 AM

સમગ્ર વિશ્વમા 25 ડિસેમ્બરના દિવસના ક્રિસમસની ઉજવણી કરવામા આવે છે. આ દિવસે ભગવાન ઈસુ ખિસ્તના જન્મ દિવસે તરીકે ઉજવવામા આવે છે. સમગ્ર વિશ્વામા ક્રિસમસની ખાસ ઉજવણી કરવામા આવે છે. દરેક દેશમા આ દિવસે જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ સાથે ઉજવવામા આવે છે. તો આજે આપણે કયા દેશમા કઈ પરંપરાથી ક્રિસમસ ઉજવવામા આવે છે તે જાણીશું

પોર્ટુગલ

દરેક દેશમા અલગ અલગ રીતે નાતાલની ઉજવણી કરવામા આવે છે, પોર્ટુગલમા પણ અનોખી રીતે નાતાલ ઉજવવામા આવે છે. પોર્ટુગલના લોકો એવુ માને છે કે ક્રિસમસના દિવસે તેમના પૂર્વજો તેમના મૃત્યુ ફરી એકવાર પૃથ્વી પર તેમને મળવા આવે છે અને સાથે મળીને તેઓ નાતાલની ઉજવણી કરે છે. જેના કારણે તેઓ નાતાલના દિવસે ડિનર કરતા સમયે ડાઈનિંગ ટેબલ પર પોતાના પૂર્વજોના નામની પ્લેટ મુકવામા આવે છે અને તેમને પણ ભોજન પીરસવામા આવે છે.

સ્પેન

સ્પેનમાં લોકો અલગ પરંપરાથી નાતાલની ઉજવણી કરે છે. સ્પેનના લોકો નાતાલના દિવસે લાકડાના ડંડો લઈને તેના પર ધાબળો ઢાંકે છે. જેના કારણે લાકડાનો એક ભાગ ઢંકાયેલો છે અને બીજા ભાગ ખુલ્લો હોય છે. આ ખુલ્લા ભાગ પર તે લોકો નાક, મોં અને આંખો બનાવવામાં આવે છે. લોકો તેને સૌ પ્રથમ ખવડાવવામાં આવે છે અને નાતાલની સાંજે તેને લાકડીઓથી મારવામાં આવે છે. સ્પેનના લોકો એવુ માને છે કે લાકડાના ડંડાને જે પણ ખવડાવવામા આવે છે, તે શૌચ દ્વારા તેને બહાર કરવામા આવે છે. આ પછી, ધાબળાની નીચેથી લોકો ગિફ્ટ લેવામાં આવે છે જે ગિફ્ટ ઘરના વડીલો દ્વારા રાખવામાં આવે છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

નોર્વે

નોર્વેમાં પણ નાતાલની ઉજવણી અલગ પરંપરાથી કરવામા આવે છે આ દિવસે લોકો તેમના ઘરમા સાવરણીને છુપાવામા આવે છે. ત્યાના લોકો એવુ માને છે કે આ દિવસે દુષ્ટ આત્માઓ ઉડવા માટે સાવરણીનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓ નાતાલના દિવસે સાવરણી શોધે છે. જેના કારણે તે લોકો નાતાલના દિવસે સાવરણી છુપાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">