MI કંપનીના મોબાઈલમાં આ APP હોય તો તરત હટાવી દો, કરી રહ્યું છે ડેટા ચોરી

ભારતમાં વોટસએપ જાસૂસીનો મામલો સામે આવ્યો છે. ગૂગલે પણ લોકોની સુરક્ષાને લઈને પગલાઓ ઉઠાવવાનું શરુ કરી દીધું છે. એક એવા એપને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી લીધું છે જેના વડે ડેટા ચોરી થઈ રહી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more હાર્દિક પંડ્યાના […]

MI કંપનીના મોબાઈલમાં આ APP હોય તો તરત હટાવી દો, કરી રહ્યું છે ડેટા ચોરી
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 1:08 PM

ભારતમાં વોટસએપ જાસૂસીનો મામલો સામે આવ્યો છે. ગૂગલે પણ લોકોની સુરક્ષાને લઈને પગલાઓ ઉઠાવવાનું શરુ કરી દીધું છે. એક એવા એપને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી લીધું છે જેના વડે ડેટા ચોરી થઈ રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો : ભાજપને દેશ અને સંવિધાનની કોઈ ચિંતા નથી: કપિલ સિબ્બલ

MIના ફોનમાં Quick APP નામનું એપ એપ્લિકેશન છે તેની પર કાર્યવાહી કરવામાં આવી છે. આ એપને 14 નવેમ્બરના રોજ પ્લે સ્ટોરમાંથી ગૂગલ કંપનીએ હટાવી લીધું છે. જેના લીધે હવે આ એપને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપનીનું આ એપ છે. જો કે અધિકૃત રીતે કોઈ જાણકારી ગૂગલ દ્વારા આપવામાં આવી નથી. આ બાજુ શાઓમી કંપની દ્વારા પણ આ બાબતને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

કેવી રીતે થઈ રહી હતી ડેટાચોરી? ડેટા એક આજના જમાનામાં એક મોટી વસ્તુ બની ગયી છે. લોકોની ડિટેલ્સ ચોરીને તેના સુધી પહોંચવામાં આવે છે અને તેની જાસૂસી પણ કરવામાં આવતી હોય છે. આ Quick APPના માધ્યમથી યુઝર્સના કોલ, ફોટો, વીડિયો અને મેસેજ જેવી અંગત જાણકારીને કંપની ચોરી લેતી હોય તેવી જાણકારી સામે આવી છે. આ બાબતને લઈને શાઓમી યુઝર્સે ટ્વીટર પર કેટલાંક ટ્વીટ પણ કર્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">