વડોદરાનું BCA સ્ટેડિયમ 24 મહિનામાં થશે તૈયાર, મુંબઇના આર્કિટેકની ડિઝાઇન કરાઇ પસંદ
વડોદરામાં 100 કરોડના ખર્ચે તૈયાર થનાર BCA સ્ટેડિયમ આગામી 24 મહિનામાં તૈયાર થશે.વડોદરા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થનાર સ્ટેડિયમ માટે મુંબઇના આર્કિટેકની ડિઝાઇનની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરવા માટે 6 આર્કિટેકને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી મુંબઇના આર્કિટેકની ડિઝાઇનને પસંદ કરવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]
વડોદરામાં 100 કરોડના ખર્ચે તૈયાર થનાર BCA સ્ટેડિયમ આગામી 24 મહિનામાં તૈયાર થશે.વડોદરા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થનાર સ્ટેડિયમ માટે મુંબઇના આર્કિટેકની ડિઝાઇનની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરવા માટે 6 આર્કિટેકને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી મુંબઇના આર્કિટેકની ડિઝાઇનને પસંદ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો