એકશન ડ્રામા વેબ સીરીઝમાં મનોજ બાજપેયી, ટ્રેલરમાં જોવા મળી દમદાર એક્ટિંગ

અભિનેતા મનોજ બાજપેયી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેચરલ એક્ટિંગ માટે મશહૂર છે. બોલિવુડની અનેક ફિલ્મોમાં મનોજ બાજપેયીએ તેમની એક્ટિંગથી દર્શકોના દિલમાં રાજ કર્યું છે. હવે મનોજ બાજપેયી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ હાથ અજમાવશે. અમેઝોન પ્રાઇમ પર તેમની નવી વેબ સિરિઝ આવવાની છે. અમેઝોન પર વેબ સિરિઝ “ધ ફેમિલી મૈન”નું ટ્રેલર રીલીઝ થયું છે. Web Stories View more […]

એકશન ડ્રામા વેબ સીરીઝમાં મનોજ બાજપેયી, ટ્રેલરમાં જોવા મળી દમદાર એક્ટિંગ
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Dec 11, 2020 | 8:41 PM

અભિનેતા મનોજ બાજપેયી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેચરલ એક્ટિંગ માટે મશહૂર છે. બોલિવુડની અનેક ફિલ્મોમાં મનોજ બાજપેયીએ તેમની એક્ટિંગથી દર્શકોના દિલમાં રાજ કર્યું છે. હવે મનોજ બાજપેયી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ હાથ અજમાવશે.

અમેઝોન પ્રાઇમ પર તેમની નવી વેબ સિરિઝ આવવાની છે. અમેઝોન પર વેબ સિરિઝ “ધ ફેમિલી મૈન”નું ટ્રેલર રીલીઝ થયું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ એકશન ડ્રામાથી ભરપૂર વેબ સિરિઝ “ધ ફેમિલી મૈન” 20 સપ્ટેમ્બર, 2019એ અમેઝોન પ્રાઇમ પર શરૂ થશે. આ સિરિઝમાં મનોજ બાજપેયીની સાથે પ્રિયામણિ, શારિબ હાશ્મી, નીરજ માધવ, શરદ ખેલકર, ગુલ પનાગ, દિલીપ તાહિલ અને સંદિપ કિશન જોવા મળશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">