ATM કાર્ડને ભૂલી જાવ અને હવે ઉપાડો પૈસા મોબાઈલ ફોનથી, SBIએ શરુ કરી સેવા

દેશની સૌથી મોટી સરકારી બૅંક સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેમના ગ્રાહકો માટે ખાસ સર્વિસ શરૂ કરી છે. આ નવી સર્વિસ YONO Cash દ્વારા હવે તમારે SBIના ATMમાં પૈસા કાઢવા માટે ATM કાર્ડની જરૂર નહી પડે. દેશમાં કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા આપનારી સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા દેશની પહેલી બૅંક છે. YONO ડિજીટલ બૅંકિંગ પ્લેટફોર્મ […]

ATM કાર્ડને ભૂલી જાવ અને હવે ઉપાડો પૈસા મોબાઈલ ફોનથી, SBIએ શરુ કરી સેવા
Follow Us:
| Updated on: Mar 21, 2019 | 10:47 AM

દેશની સૌથી મોટી સરકારી બૅંક સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેમના ગ્રાહકો માટે ખાસ સર્વિસ શરૂ કરી છે. આ નવી સર્વિસ YONO Cash દ્વારા હવે તમારે SBIના ATMમાં પૈસા કાઢવા માટે ATM કાર્ડની જરૂર નહી પડે.

દેશમાં કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા આપનારી સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા દેશની પહેલી બૅંક છે. YONO ડિજીટલ બૅંકિંગ પ્લેટફોર્મ છે જે 85 ઈ-કૉમર્સ કંપનીઓને આ સેવા આપે છે. SBIએ નવેમ્બર 2017માં આ App લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી Yono Appને 1.8 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. તેના 70 લાખ યુઝર્સ છે. Yono Appને એન્ડ્રોઈડ અને Ios ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.

TV9 Gujarati

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ રીતે કાર્ડ વગર ATMમાંથી પૈસા કાઢી શકો છો.

1. તેના માટે ગ્રાહકને Yono App પર કેશ કાઢવા માટેનો વિકલ્પ મળશે. 2.APPમાં કેશ ટ્રાન્જેકશન માટે 6 આંકડાનો પિન સેટ કરવો પડશે. 3.આ ટ્રાન્જેકશન માટે તેમને તમારા મોબાઈલ પર SMS દ્વારા 6 આંકડાનો રેફરન્સ નંબર પણ મળશે. 4.ત્યારબાદ તમે નજીકના ATMમાં જઈને 30 મિનિટની અંદર પૈસા કાઢી શકો છો. 5.ત્યાં તમારે 6 આંકડાનો પિન અને 6 આંકડાનો રેફરન્સ નંબર નાખવો પડશે. તે નાખતા જ ATM મશીનમાંથી પૈસા તમારા હાથમાં આવી જશે. 6.આ નવી વ્યવસ્થાથી તમારા કાર્ડથી થતાં ફ્રોડનું જોખમ પુરૂ થઈ જશે. 7.આ સેવા આપનારા ATMનું નામ Yono કેશ પોઈન્ટ હશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">