પાકિસ્તાનની મુજાહિદ્દીન બટાલિયન ભારત પર કરી શકે છે હુમલો

જમ્મુ-કાશ્મીર પરથી કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન ભારત વિરુદ્ધ રોજ નવા નિર્ણયો લે છે ત્યારે રાજસ્થાનના જેસલમેરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બીએસએફ અને ભારતીય વાયુસેનાને પશ્ચિમ સરહદમાં હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. એવી આશંકા છે કે મુજાહિદ્દીન બટાલિયન પાકિસ્તાનથી ઘુસણખોરી કરી શકે છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ રાજસ્થાન અને પંજાબની […]

પાકિસ્તાનની મુજાહિદ્દીન બટાલિયન ભારત પર કરી શકે છે હુમલો
Follow Us:
| Updated on: Aug 09, 2019 | 7:44 AM

જમ્મુ-કાશ્મીર પરથી કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન ભારત વિરુદ્ધ રોજ નવા નિર્ણયો લે છે ત્યારે રાજસ્થાનના જેસલમેરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બીએસએફ અને ભારતીય વાયુસેનાને પશ્ચિમ સરહદમાં હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. એવી આશંકા છે કે મુજાહિદ્દીન બટાલિયન પાકિસ્તાનથી ઘુસણખોરી કરી શકે છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ રાજસ્થાન અને પંજાબની સરહદ પર સ્થિતિ તંગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સીમા પર આંતરિક સુરક્ષા વધારવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પર બીએસએફને એલર્ટ આપવામાં આવ્યું છે. વધારાની તકેદારી સાથે ઓપરેશનલ તૈયારીઓ મજબૂત કરવામાં આવી છે. પશ્ચિમ સરહદ પર અડીને આવેલા એરબેઝ પરથી લડાકુ વિમાનોનો અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: નર્મદા ડેમ છલોછલ, સૌરાષ્ટ્રનું જળસંકટ થશે હળવું, ડેમોમાં ભરાશે પાણી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">