PM NARENDRA MODI LIVE: કોંગ્રેસ પર શાબ્દિક હુમલો, કહ્યું ખેડુતોનાં ખભા પર બંદુક મુકે છે વિપક્ષ

pm narendra modi
PM NARENDRA MODI LIVE: કોંગ્રેસ પર શાબ્દિક હુમલો, કહ્યું ખેડુતોનાં ખભા પર બંદુક મુકે છે વિપક્ષ
LIVE NEWS & UPDATES
-
ટેકાનાં ભાવ ચાલુ જ રહેશે
કોન્ટ્રાક્ટ ફાર્મીંગમાં ખેડુતોનું હિત જ પહેલા રહેશે
-
ખેડુતોને બચાવવા માટે નવો કાયદો લાવવામાં આવશે
કૃષિ કાયદો કોઈ રાતોરાત નથી આવ્યો
-
-
જુઠ્ઠાણું ફેલાવનારા લોકોથી સાવધાન રહે ખેડુતો
કોંગ્રેસે ખેડુતો સાથે માત્ર વિશ્વાસઘાત જ કર્યો છે
-
એગ્રીમેન્ટ ખેડુતોની મરજીથી જ કરવામાં આવશે
APMC બંધ કરવાની વાત ખોટી છે
-
ખેડુતોનાં દરેક મુદ્દા પર વાતચીત કરવા માટે તૈયાર
ખેડુતો ચિંતા દુર કરીને મોકળા મનથી વાત કરે
-
-
જે થયું નથી કે થવાનું નથી છતા ખેડુતોને ભડકાવી રહેલાની જમાતથી ખેડુતો ચેતી જાય
ખેડુતો ઈચ્છે તો એગ્રીમેન્ટ કરે નહી તો કોઈ ફોર્સ નથી
-
નવા કાયદામાં ખેડુતોને મદદરૂપ થાય તેવી યોજના
કુદરતી આપત્તી આવે તો પણ ખેડુતોને મદદ કરાશે
-
ખેતીમાં રોકાણ માટે નવા કાયદા બનાવવામાં આવશે
નવા કાયદામાં MSP બંધ નહી થાય
-
શાબ્દિક હુમલો, કહ્યું ખેડુતોનાં ખભા પર બંદુક મુકે છે વિપક્ષ
ભારતમાં વર્ષોથી ફોર્મીગ થઈ રહ્યું છે
-
ખેડુતોને નવા કાયદાનો લાભ નળવાનો શરૂ થશે
ખેડુતોવા સમયમાં યુરીયાની કાળા બજારી થતી હતી
-
કોંગ્રેસ કરે છે ખેડુતોના નામે રાજનીતિ
નરન્દ્ર મોદીનાં વિપક્ષનાં પ્રહાર
Published On - Dec 18,2020 2:15 PM
ઠંડીમાં ગટ હેલ્થને બગડતા અટકાવવા માટે, આ બાબતોનું રાખો ધ્યાન
આમળા ચાવીને કે રસ બનાવીને કેવી રીતે ખાવાથી ફાયદો વધુ થાય ?
'સુપરફૂડ' આમળાને ચાવીને ખાવા કે તેનું જ્યુસ પીવું? જાણો એક્સપર્ટ શું કહે છે
મંદિરમાં જતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? પ્રેમાનંદ મહારાજ પાસે જાણો
ટીવીની ફેમસ અભિનેત્રી ક્રિસ્ટેલ ડિસોઝાનો પરિવાર જુઓ
દેવી સરસ્વતી ક્યારે જીભ પર બેસે છે? જાણો ક્યારે બોલાયેલી વાત સાચી થાય છે
