નેત્રહીન વ્યક્તિઓ માટે RBIએ લોંચ કર્યું આ એપ, જાણી શકાશે ચલણી નોટની કિંમત

દિવ્યાંગ હોય તેને ભારતીય ચલણની ઓળખાણ કરવામાં તકલીફ પડતી હોય છે. ભારતમાં ચલણી નોટની વાત કરીએ તો અત્યારે 10 રુપિયા, 20 રુપિયા, 50 રુપિયા, 100 રુપિયા, 500 રુપિયા અને 2000 રુપિયાની નોટ ચલણમાં છે. આમ ચલણી નોટ પારખવામાં ક્યારેક દિવ્યાંગોને તકલીફને સામનો કરવો પડે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દિવ્યાંગો માટે ખાસ કરીને એક એપ્લિકેશન […]

નેત્રહીન વ્યક્તિઓ માટે RBIએ લોંચ કર્યું આ એપ, જાણી શકાશે ચલણી નોટની કિંમત
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 3:28 PM

દિવ્યાંગ હોય તેને ભારતીય ચલણની ઓળખાણ કરવામાં તકલીફ પડતી હોય છે. ભારતમાં ચલણી નોટની વાત કરીએ તો અત્યારે 10 રુપિયા, 20 રુપિયા, 50 રુપિયા, 100 રુપિયા, 500 રુપિયા અને 2000 રુપિયાની નોટ ચલણમાં છે. આમ ચલણી નોટ પારખવામાં ક્યારેક દિવ્યાંગોને તકલીફને સામનો કરવો પડે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દિવ્યાંગો માટે ખાસ કરીને એક એપ્લિકેશન લોંચ કરી છે જેના દ્વારા નોટનું મુલ્ય જાણી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો :   ક્રિકેટર હાર્દિક પંડ્યાએ દુબઈમાં સર્બિયન મોડેલ સાથે કરી સગાઈ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ નાણાકીય વ્યવહાર પુરો કરવો હોઈએ તો તેના મુલ્યની જાણકારી હોવી જોઈએ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા દિવ્યાંગ લોકોને સરળતા પડે તે માટે MANI નામની એપ લોંચ કરવામાં આવી છે. આ એપની મદદથી દિવ્યાંગો પણ સરળતાથી જાણી શકશે કે તેના હાથમાં રહેલી નોટનું મુલ્ય કેટલું છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સૌપ્રથમ તો પ્લે સ્ટોરના માધ્યમથી આ એપ્લિકેશનને ફોનમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. બાદમાં આ એપ્લિકેશનને કોઈપણ પ્રકારના ઈન્ટરનેટની જરુર પડશે નહીં. આ એપ્લિકેશનના માધ્યમથી કોઈપણ ચલણી નોટને સ્કેન કરી શકાશે. આ બાદ એપ્લિકેશન તે નોટનું મુલ્ય જણાવશે. એપ્લિકેશનની ભાષા હિંદી અને અંગ્રેજી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">