જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?

ભગતસિંહને આજે પણ યુવાનો પોતાના આદર્શ માને છે. દેશના યુવાનોને ભગતસિંહમાં એક જુસ્સો અને ખુમારી દેખાઈ આવે છે. જાણીશું કે ભગતસિંહ સાથે એવી કઈ ઘટના હતી જેના લીધે તેઓ ક્રાંતિકારી બની ગયા અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. 28 સપ્ટેમ્બરના રોજ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 10:45 AM

ભગતસિંહને આજે પણ યુવાનો પોતાના આદર્શ માને છે. દેશના યુવાનોને ભગતસિંહમાં એક જુસ્સો અને ખુમારી દેખાઈ આવે છે. જાણીશું કે ભગતસિંહ સાથે એવી કઈ ઘટના હતી જેના લીધે તેઓ ક્રાંતિકારી બની ગયા અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. 28 સપ્ટેમ્બરના રોજ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025

આ પણ વાંચો :  VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણી, અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ઉતારશે ભાજપ પ્રદેશના આ નેતાઓ

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબમાં થયો હતો. અંગ્રેજી અધિકારી સૈંડર્સની હત્યાના આરોપમાં તેમને ફાંસી આપી દેવાઈ હતી. 23 માર્ચ, 1931ના રોજ તેમને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી જે જગ્યા હાલ પાકિસ્તાનમાં આવેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભગતસિંહને શહીદ-એ-આઝમના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ 12 વર્ષની ઉંમરે ક્રાંતિકારી બની ગયા હતા. 13 એપ્રિલના રોજ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો અને અંગ્રજોએ જે બર્બરતા આચરી તેના લીધે ભગતસિંહ સમસમી ઉઠ્યા હતા. જલિયાવાલા બાગની ઘટનાએ ભગતસિંહનું મન પરિવર્તન કરાવી દીધું. આ ઘટનાને લીધે તેઓએ કોલેજનું ભણતર છોડી દીધું અને ભારતની આઝાદી માટે નૌજવાન ભારત સભાની સ્થાપના કરી. જે રીતે તેઓએ અંગ્રેજો સામે બાથ ભીડી તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
g clip-path="url(#clip0_868_265)">